-
Play
Content
-
001
પૂજ્ય ગુરુદેવશ્રીતથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
G
૨:૪૮
-
002
પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્ગાર
G
૭:૦૧
-
003
પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર
G
૫:૨૩
-
004
વિભાવ થઈ જાય છે, તો શું કરવું?
G
૧૮:૦૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
004-A |
વિભાવ થઈ જાય છે, તો શું કરવું? |
૦:૩૦ |
* |
G |
004-B |
વાંચન કરતાં થાય કે જ્ઞાયકમાં જ સુખ છે પણ અનુકૂળતા |
૦:૫૦ |
|
G |
004-C |
જ્ઞાયકમાં એકત્વબુદ્ધિ કેવી રીતે થાય? |
૨:૪૫ |
|
G |
004-D |
અનુભૂતિકાળે દ્રષ્ટિ દ્રવ્ય પર હોય ત્યારે પરનું જ્ઞાન થાય છે કે માત્ર સ્વ પોતાનું જ જ્ઞાન થાય છે? |
૩:૪૦ |
|
G |
004-E |
પ્રયત્ન કરે તો અનુભવ થાય—તે વિષે |
૬:૩૫ |
|
G |
004-F |
ઉપયોગ બહારમાં હોય ત્યારે ધર્માત્માને આત્માનું વેદન ચાલુ હોય તે જ્ઞાનમાં પકડાય? |
૯:૪૦ |
|
G |
004-G |
સમ્યગ્દ્રષ્ટિને જે શાંતિની ધારા ચાલી રહી છે, તે પરિણતિ ઇન્દ્રિયજ્ઞાન છે? |
૧૫:૩૦ |
|
G |
004-H |
મુનિરાજ વારંવાર નિર્વિકલ્પદશા પામે છે તેમાં બહારના શુભાશુભ ભાવમાં તો એવી તાકાત નથી—તો શું જે શુદ્ધ પરિણતિ વહે છે તે ઉપયોગને અંદર લાવતી હશે? |
૧૬:૩૦ |
|
G |
004-I |
ઉપયોગ બહારમાં હોય ત્યારે પરિણતિ લબ્ધરૂપ છે તેમ ગણાય |
૧૭:૩૦ |
|
G |
-
005
જિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિના સ્વરૂપ વિષે તેમાં દરેક જીવ પોતાની શક્તિ અનુસાર સમજે છે
G
૨૦:૦૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
005-A |
જિનેન્દ્ર ભગવાનની દિવ્યધ્વનિના સ્વરૂપ વિષે તેમાં દરેક જીવ પોતાની શક્તિ અનુસાર સમજે છે |
૦:૦૦ |
|
G |
005-B |
દિવ્યધ્વનિનો મુખ્ય વિષય અધ્યાત્મ હોય? |
૨:૫૦ |
|
G |
005-C |
મને ભગવાન–ધર્માત્મા મળી ગયા છે, હવે મને મોક્ષ જવામાં વાંધો નથી એમ કરી પુરુષાર્થ ઓછો કરી નાખે એવું બને? |
૧૨:૩૦ |
|
G |
005-D |
(પ્રશ્નનો સારાંશ) આનંદનું વેદન આવે તે ખ્યાલમાં આવે? |
૧૫:૦૦ |
|
G |
-
006
સમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં?
G
૨૨:૦૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
006-A |
સમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં? |
૦:૦૦ |
|
G |
006-B |
નિર્વિકલ્પદશામાં જે આનંદ હોય તેને સવિકલ્પદશામાં જે શાંતિ વેદાય છે તેમાં ભેદ કેવી રીતે છે? |
૨:૫૫ |
|
G |
006-C |
રાગ જીવના પરિણામમાં થાય છે તેમાં પુદ્ગલ કર્મ નિમિત્ત છે તે વિષે |
૮:૨૦ |
|
G |
006-D |
સમયસારમાં આવે છે “રાગી તો પુદ્ગલ છે, વ્યવહારે જીવના પરિણામ કહેવાય છે.” તે વિષે |
૧૦:૨૫ |
|
G |
006-E |
પ્રતિ સમય ‘જાણન જાણન સ્વભાવી છે’–પણ આગળ નથી પકડાતું—નથી જવાતું? |
૧૨:૦૦ |
|
G |
006-F |
પુરુષાર્થ કરતાં નિર્વિકલ્પદશા થાય? |
૧૬:૨૦ |
|
G |
006-G |
સાધન સંપન્ન હોય તે ધર્મ કરી શકે—ગરીબ હોય તે ધર્મ કેવી રીતે કરી શકે? |
૧૯:૧૫ |
|
G |
-
007
પંડિત શ્રી હિંમતભાઈ વિષે
G
૨૧:૨૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
007-A |
પંડિત શ્રી હિંમતભાઈ વિષે |
૦:૦૦ |
|
G |
007-B |
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ‘‘જ્ઞાન સ્વભાવ એવો છે કે જેમાં રાગ સમાય નહીં’’ તે વિષે |
૨:૩૦ |
|
G |
007-C |
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ દશા પ્રગટ છે તેને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે અને ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન કહ્યું છે તે ક્ષણિક ઉપાદાનથી કથંચિત સહિત છે |
૫:૨૦ |
|
G |
007-D |
પર્યાયનું અકર્તૃત્વ-અભોક્તૃત્વ કેવી રીતે છે? |
૭:૩૫ |
|
G |
007-E |
પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી અને આપના આશીર્વાદથી થોડું સમજાય છે. હવે ક્યાં ખામી છે? |
૧૩:૩૦ |
|
G |
-
008
અસ્તિત્વના વિચારો વધારે કરવા?
G
’૨૪:૪૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
008-A |
અસ્તિત્વના વિચારો વધારે કરવા? |
૦:૦૦ |
|
G |
008-B |
આત્મા જ્યારે પકડાય ત્યારે દ્રષ્ટિ અને જ્ઞાન નિર્વિકલ્પ હોય છે? |
૨:૦૦ |
|
G |
008-C |
ભેદજ્ઞાન સહજ રીતે થવું જોઈએ? |
૪:૦૦ |
|
G |
008-D |
લીનતા માટે પણ માર્ગ આ જ છે પુરુષાર્થનો? |
૫:૨૫ |
|
G |
008-E |
આવો અભ્યાસ કરનારને ભાસ થાય કે હવે હું કરીશ જ? |
૮:૧૦ |
|
G |
008-F |
...જ્ઞાયકને દ્વારે ટહેલ મારવાનું તો આપે જ શીખડાવ્યું છે? |
૯:૪૦ |
|
G |
008-G |
માતાજી! પુરુષાર્થ થોડો મંદ હોય અને દ્રઢતા સાચી હોય તો ડરવા જેવું ખરું? |
૧૦:૪૦ |
|
G |
008-H |
ભક્તિમાર્ગથી કાંઈ ફરક પડે? |
૧૧:૪૦ |
|
G |
008-I |
...જ્ઞાની શુભ રાગમાં ઉત્સાહપૂર્વક જોડાય કે દુઃખપૂર્વક જોડાય છે? |
૧૪:૩૦ |
|
G |
008-J |
જ્ઞાયક કા લક્ષણ ક્યા હૈ? |
૧૬:૨૦ |
|
H |
008-K |
(પૂજ્ય ગુરુદેવશ્રી વિષે) સુપ્રભાત વિશે |
૧૮:૦૦ |
|
G |
-
009
માતાજી! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના રાગનો ખ્યાલ આવતો હતો પણ જ્ઞાયક પ્રત્યેની ભક્તિનો આપે નવો જ પ્રકાર સમજાવ્યો છે.
G
૨૧:૪૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
009-A |
માતાજી! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના રાગનો ખ્યાલ આવતો હતો પણ જ્ઞાયક પ્રત્યેની ભક્તિનો આપે નવો જ પ્રકાર સમજાવ્યો છે. |
૦:૦૦ |
|
G |
009-B |
(પૂજ્ય ગુરુદેવશ્રી વિશે) |
૨:૨૦ |
|
G |
009-C |
આપની પાસે આવીએ છીએ ત્યારે નિરંતર આપના મુખમાંથી જ્ઞાયક-જ્ઞાયક એ જ વાત આવે છે. |
૩:૫૦ |
|
G |
009-D |
આ સંસ્કાર પડે છે તે એક વાર જરૂરી છે? |
૬:૫૦ |
|
G |
009-E |
પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા ‘‘પામરને પામર નથી કહેતાં પણ પરમાત્મા છો ને પરમાત્મા કહ્યો છે.’’ |
૮:૪૫ |
|
G |
009-F |
આલંબન લેવું એટલે શું? |
૧૫:૨૫ |
|
G |
009-G |
અભિપ્રાય તે દ્રષ્ટિનો વિષય કહેવાય–ધ્યાનનો વિષય કહેવાય કે જ્ઞાનનો વિષય કહેવાય? |
૧૬:૧૫ |
|
G |
009-H |
દ્રષ્ટિને કોઈ આંધળી કહે છે તે બરાબર નથી? |
૧૭:૧૫ |
|
G |
009-I |
પહલે જો નિર્ણય હોતા હૈ વહ શંકા સહિત હોતા હૈ? |
૧૭:૫૦ |
|
H |
009-J |
દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહેલું છે અને પરદ્રવ્યથી નાસ્તિરૂપ છે. |
૧૯:૪૦ |
|
G |
-
010
અનુભૂતિ પહેલા અને અનુભૂતિ પછી દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય થાય તેમાં શું વિશેષતા છે?
G
૧૭:૧૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
010-A |
અનુભૂતિ પહેલા અને અનુભૂતિ પછી દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય થાય તેમાં શું વિશેષતા છે? |
૦:૦૦ |
|
G |
010-B |
પૂજ્ય ગુરુદેવશ્રીથી જ બધી પ્રભાવના છે તે વિષે... તથા ઉપદેશનો સાર |
૩:૦૦ |
|
G |
010-C |
જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાનો મહિમા |
૬:૦૦ |
|
G |
010-D |
જ્ઞાતાધારામાં જાણવું અવિરતપણે રહે છે? છતાં પુરુષાર્થની દોરી હાથમાં છે? |
૧૫:૪૦ |
|
G |
-
011
સહજ ઉદ્ગાર... વસ્તુ સ્વરૂપ વિષે
G
૧૭:૩૩
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
011-A |
સહજ ઉદ્ગાર... વસ્તુ સ્વરૂપ વિષે |
૦:૦૦ |
|
G |
011-B |
(આત્મ) અનુભવ હોવા છતાં શાસ્ત્રના જે રહસ્યો વાણીમાં આવવા જોઈએ તેવી વાણી ન પણ હોય તેમ બને? |
૩:૦૦ |
|
G |
011-C |
તિર્યંચને એવો ખ્યાલ આવે કે આમાંથી (આત્મામાંથી) મને પૂરેપૂરી શાંતિ પ્રગટશે–કેવળજ્ઞાન થશે? |
૭:૦૦ |
|
G |
011-D |
પશુઓને આત્મભાન કલ્પનાથી હોય તેમ લાગે છે. ‘શું તેમને ચૈતન્યગોળો જુદો છે’ તેમ લાગે? |
૧૦:૦૦ |
|
G |
011-E |
સહજ ઉદ્ગાર...સંસારના સ્વરૂપ વિષે– વૈરાગ્ય—માંગલિક |
૧૩:૨૦ |
|
G |
-
012
ઉપવાસ વિષે–શુભભાવ વિષે
G
૨૧:૪૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
012-A |
ઉપવાસ વિષે–શુભભાવ વિષે |
૦:૦૦ |
|
G |
012-B |
પ્રથમ ભૂમિકામેં ક્યા કરના? |
૩:૩૦ |
|
H |
012-C |
અંદરમાં વિકલ્પ આવે છે તેને શું કરવું? |
૫:૪૫ |
|
G |
012-D |
ઉંઘમાંથી જાગી જતાં ભક્તિ આદિ સતત યાદ આવે છે પણ આત્મા સંબંધી વિચારો–આત્મા કેવો છે, તે વિચારો નથી લંબાતા તો શું કરવું? |
૭:૩૫ |
|
G |
012-E |
ક્ષપકશ્રેણીના સ્વરૂપ વિષે |
૮:૩૫ |
|
G |
012-F |
દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ વિષે |
૧૧:૪૫ |
|
G |
012-G |
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષે...(પ્રશ્નનો સાર) |
૧૨:૩૫ |
|
G |
012-H |
મોક્ષ થયા પછી જીવ પાછો સસારમાં આવે? તથા કર્મ ક્ષય વિષે |
૧૬:૧૦ |
|
G |
012-I |
સાચા ગુરુ કોને કહેવાય? |
૨૦:૧૦ |
|
G |
-
013
ઉપાદાન વિષે.....
G
૨૨:૫૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
013-A |
ઉપાદાન વિષે..... |
૦:૦૦ |
|
G |
013-B |
‘બળી સિંદરીવત આકૃતિ માત્ર જો’ એટલે શું? |
૧:૦૦ |
|
G |
013-C |
ચોથો આરો-છઠ્ઠો આરો એટલે શું? |
૩:૨૦ |
|
G |
013-D |
અબદ્ધસ્પષ્ટ, અનન્ય વિષે |
૫:૨૦ |
|
G |
013-E |
શુદ્ધતામાં કેલી કરે એટલે શું? |
૬:૪૦ |
|
G |
013-F |
વિરોધીઓંકે બીચમેં રહકર જ્ઞાનીયોંકે પ્રતિ શંકા ઉત્પન્ન ન હો? ઐસા કોઈ |
૭:૪૦ |
|
H |
013-G |
કોઈ વ્યક્તિ જ્ઞાનીઓ માટે—ગુરુદેવશ્રી માટે ઉંધા-ચત્તા શબ્દ બોલે...તે સમયે શું કરવું? |
૯:૪૦ |
|
G |
013-H |
કુંદકુંદસ્વામી કેવળજ્ઞાનનું સ્વરૂપ ગાથામાં વર્ણવે છે—તે શાસ્ત્ર આધારે કે તર્કણાથી વર્ણન કરે છે? |
૧૦:૫૦ |
|
G |
013-I |
કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા હતાં તે વિષે..... તેમને કેવળજ્ઞાનીનો સાક્ષાત્ ભેટો થયો હતો? |
૧૨:૫૫ |
|
G |
013-J |
આપશ્રી જ્યારે કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવો છો ત્યારે એમ લાગે છે કે આપનેપણ ભગવાનનો ભેટો થયો હોય અને સાંભળ્યું હોય એ જ કહેતા હો..... |
૧૫:૦૦ |
|
G |
013-K |
ચોથું ગુણસ્થાન એટલે શું? |
૧૬:૩૦ |
|
G |
013-L |
મુનિરાજને પોણી સેકંડથી વધારે ઉંઘ ન હોય તે કેવી રીતે? |
૧૭:૨૫ |
|
G |
013-M |
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આ પામર જીવે શક્તિ ક્યાંથી લાવવી? |
૧૭:૫૦ |
|
G |
-
014
કર્મ ખપાવવા માંગીએ છીએ પણ ખપતા નથી પણ બંધાતા જ જાય છે એનો છેડો ક્યાં છે? કેવી રીતે છૂટે?
G
૨૧:૪૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
014-A |
કર્મ ખપાવવા માંગીએ છીએ પણ ખપતા નથી પણ બંધાતા જ જાય છે એનો છેડો ક્યાં છે? કેવી રીતે છૂટે? |
૦:૦૦ |
|
G |
014-B |
સમ્યગ્દર્શનને ધ્યેય રાખવાનું કે બીજે પણ ધ્યેય રાખવું જોઈએ? મનુષ્ય જીવનમાં સ્વરૂપ સમજવું એ એક જ ધ્યેય હોવું જોઈએ? |
૨:૫૦ |
|
G |
014-C |
જ્યાં સુધી પરિણતિમાં વિકલ્પ આવે તે વિકલ્પ ઉભા રહે ત્યાં સુધી પરથી છૂટું પડી શકાતું નથી? |
૫:૧૦ |
|
G |
014-D |
તમે સમજાવો છો ત્યારે એમ થાય છે કે સમજાઈ ગયું છે પણ જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે લાગે છે કેટલા દિવસોના દિવસો જાય છે છતાં..... |
૬:૦૦ |
|
G |
014-E |
આપની આજ્ઞાનું પાલન થાય તો લગની-પ્રયત્ન ચાલુ રાખવાથી અવશ્ય પ્રાપ્તિ થાય |
૭:૧૫ |
|
G |
014-F |
વૈરાગ્ય વિષે.....ગુરુદેવશ્રી તથા જિનપ્રતિમા વિષે..... તથા માંગલિક |
૧૪:૧૫ |
|
G |
-
015
જ્ઞાનીને બહારથી જોઈએ તો વધારે સંયોગ-મોહ હોય તેમ દેખાય છે?
G
૧૯:૪૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
015-A |
જ્ઞાનીને બહારથી જોઈએ તો વધારે સંયોગ-મોહ હોય તેમ દેખાય છે? |
૦:૦૦ |
|
G |
015-B |
મિથ્યાબુદ્ધિ જાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય? |
૩:૨૦ |
|
G |
015-C |
(અજ્ઞાનીને) મંદ કષાય હોય તો (જ્ઞાની-અજ્ઞાની)નો ભેદ કેવી રીતે પાડી શકાય? |
૪:૨૦ |
|
G |
015-D |
જેને પહેલાં અનુભવ થયો ન હોય, પહેલો અનુભવ થાય તેને મંદ કષાય અને આનંદનો ભેદ પાડી શકે? |
૫:૪૫ |
|
G |
015-E |
ઉપરના પ્રશ્નના અનુસંધાનમાં છે |
૭:૪૦ |
|
G |
015-F |
આત્માની સિદ્ધિ તો દ્રવ્યદ્રષ્ટિથી જ થવાની છે? |
૧૨:૫૦ |
|
G |
015-G |
સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત છે? |
૧૬:૪૫ |
|
G |
015-H |
વિભાવથી છૂટો પડે તે કર્મથી છૂટો પડે છે તે વિષે |
૧૭:૫૫ |
|
G |
-
016
પૂજ્ય ગુરુદેવશ્રી વિષે–સમયસાર ભાષાંતર વિષે— પંડિતજી વિષે ઊંડા આત્માર્થી છે
G
૧૮:૧૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
016-A |
પૂજ્ય ગુરુદેવશ્રી વિષે–સમયસાર ભાષાંતર વિષે— પંડિતજી વિષે ઊંડા આત્માર્થી છે |
૦:૦૦ |
|
G |
016-B |
જિનેન્દ્ર ભગવાન તો પૂજ્ય છે પણ તેમની પ્રતિમા પણ પૂજ્ય છે |
૩:૧૫ |
|
G |
016-C |
સૂર્યકીર્તિ ભગવાન વિષે—પ્રતિષ્ઠા વિષે |
૧૦:૧૦ |
|
G |
016-D |
કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્ર ગયા તે એક આશ્ચર્ય છે..... |
૧૫:૩૦ |
|
G |
016-E |
પૂજ્ય ગુરુદેવશ્રીએ બહેનશ્રીના વચનામૃત કેટલી બધી વખત વાંચી લાઈનો કરી તે વિષે (પંડિતજી કહે છે) |
૧૮:૦૦ |
|
G |
-
017
સૂર્યકીર્તિ ભગવાન વિષે
G
૧૭:૦૦
-
018
જિનેન્દ્ર પ્રતિમા વિષે—સૂર્યકીર્તિ ભગવાન વિષે
G
૧૮:૪૫
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
018-A |
જિનેન્દ્ર પ્રતિમા વિષે—સૂર્યકીર્તિ ભગવાન વિષે |
૦:૦૦ |
|
G |
018-B |
રાગ અને શુદ્ધ પર્યાય દ્રવ્યથી ભિન્ન કેવી રીતે છે તે વિષે |
૧૧:૦૦ |
|
G |
018-C |
વિકલ્પો સમાવવા માટે શું કરવું? |
૧૭:૦૦ |
|
G |
-
019
જીવ શરીરથી દિવાલની જેમ ભિન્ન છે, તે પરમાર્થ સત્ય છે પણ સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે? કેવી રીતે?
G
૨૩:૧૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
019-A |
જીવ શરીરથી દિવાલની જેમ ભિન્ન છે, તે પરમાર્થ સત્ય છે પણ સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે? કેવી રીતે? |
૦:૦૦ |
|
G |
019-B |
.....નવ તત્ત્વને શુદ્ધનયની દ્રષ્ટિથી કેવી રીતે જોવા? |
૪:૧૦ |
|
G |
019-C |
દ્રષ્ટિનો-જ્ઞાનનો-ચારિત્રનો પુરુષાર્થ એક જ પ્રકારનો હોય છે કે દ્રષ્ટિમાં કાંઈક અધિક પુરુષાર્થ હોતો હશે? |
૮:૪૫ |
|
G |
019-D |
ઊંડો અભ્યાસ કરવા શું કરવું? |
૧૭:૩૫ |
|
G |
019-E |
શરૂઆત શુભભાવથી કરવી કે તત્ત્વ ચિંતવનથી કરવી? |
૨૦:૦૦ |
|
G |
019-F |
દ્રષ્ટિના જોર સાથે જ્ઞાન તો ઉભું રહે છે, પણ ખરેખર મોક્ષમાર્ગમાં તો દ્રષ્ટિ અને લીનતા જ મુખ્ય છે ને? |
૨૧:૧૫ |
|
G |
-
020
જેવો પુરુષાર્થ હોય તેમ.....
G
૨૦:૩૦
Sr. No. |
Question |
Duration |
Quality |
Lang |
020-A |
જેવો પુરુષાર્થ હોય તેમ..... |
૦:૦૦ |
|
G |
020-B |
શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન વિષે |
૧:૩૦ |
|
G |
020-C |
પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા તે મહાભાગ્ય છે.... |
૪:૧૦ |
|
G |
020-D |
ભાવ દ્રઢ થાય તો સ્વરૂપમાં લીન થવાય..... તે વિષે..... |
૫:૩૦ |
|
G |
020-E |
રુચિનો વિષય તો એટલો જ છે કે ‘હું પરિપૂર્ણ જ્ઞાયક છું, બાકી બધું મારાથી ભિન્ન છે’ બસ એ જ કેળવવાનું ને? |
૯:૧૦ |
|
G |