Amrutvani Video Tatvacharcha (Songadh) - DVD 4

  • No.
    Play
  • પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
    ૨.૫૪
  • જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય?
    ૫.૫૫
  • તત્ત્વનો વિચારપૂર્વક કરેલ ર્નિણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું પણ નિર્વિકલ્પ પ્રતીતિ ન આવે ત્યાં સુધી હજું એકત્વ બાકી છે તો પછી તે ર્નિણયને ર્નિણય કઈ રીતે કહેવાય?
    ૨.૧૮
  • પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? (૧) એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કરવાથી કાંઈ સમ્યગ્દર્શન પમાતું નથી. (૨) તત્ત્વવિચારના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન થાય છે તે સિવાય બીજા કોઈ ઉપાયથી સમ્યગ્દર્શન થતું નથી. આ બે બોલમાં શું કહેવું છે?
    ૪.૦૪
  • (પ્રશ્નનો સારાંશ) વિકલ્પાત્મક ર્નિણય કર્યો હોવા છતાં અનુભવ કેમ થતો નથી? તેમાં ક્યાં કચાશ રહી જાય છે?
    ૩.૪૬
  • पूज्य गुरुदेवश्री के प्रवचन में आता है, ‘ज्ञानी को राग का बंध नहीं होता है क्योंकि उनका उपयोग अंतर की तरफ होता है । जब रामचंद्रजी लक्ष्मण को छह महिने तक लेकर घूमे थे, उस समय उनका उपयोग दोनों तरफ कैसे रहता होगा ?
    ૩.૪૩
  • રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી તેને કેવી રીતે પ્રગટ કરીને જાણવું?
    ૪.૧૨
  • (પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૩૬) ‘જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું જ ભવન તેનો શો અર્થ છે?
    ૨.૩૯
  • આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્રિકાળી ને વિષય કરે અને જ્ઞાન વડે ત્રિકાળીને વિષય કરે તેમાં કાંઈ અંતર?
    ૯.૫૬
  • ૧૦
    દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. આવી સૂક્ષ્મતાને યથાર્થ ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઊભો રહે?
    ૪.૨૮
  • ૧૧
    કોઈ ઠેકાણે એમ આવે છે કે વિભાવ ઉપર-ઉપર તરે છે. તેનો શો અર્થ છે?
    ૧.૪૩
  • ૧૨
    દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપે પરિણમે છે....તેમાં બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતાની વાત આવી અને તેથી....તેમાં એકત્વબુદ્ધિ રહેતી નથી. પણ પર્યાયમાં જે રાગાદિ થાય છે તેમાં એકત્વપણું આ જાણવાથી કેવી રીતે ટળે?
    ૧.૫૨
  • ૧૩
    પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૪)માં આવે છે ‘‘સ્વભાવના લક્ષે સત્ય આવે અને અજ્ઞાનના લક્ષે અસત્ય આવે....’’
    ૮.૪૨
  • ૧૪
    કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોય છે અને કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોતી નથી....તો દૃઢતા કેમ થાય?
    ૨.૦૧
  • ૧૫
    હું જ્ઞાયક છું એ ભાવમાં ‘હું’ અને ‘જ્ઞાયક’ બન્ને એક સાથે હોઈ શકે?
    ૮.૦૮
  • ૧૬
    ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે વ્રત તપ કરે તો પણ તે સમ્યક્ત્વનો અધિકારી નથી પણ તત્ત્વવિચારના અભ્યાસથી.....તો કેવા પ્રકારનો તત્ત્વવિચારનો અભ્યાસ કરવો?
    ૩.૩૧
  • ૧૭
    પહેલાં જ્ઞાન જુદું પડતું ન હતું, રાગ ને જ્ઞાન બધું ભેળસેળપણે ખ્યાલમાં આવતું હતું. આપની કૃપાથી...સ્વ-પરપ્રકાશક એવું ત્રિકાળ આખું તત્ત્વ તે જ હું છું એમ દ્રઢતા કરતા જઈએ છીએ....છતાં હું શરીર છું, રાગી છું એમ થઈ જાય છે તો શું કરવું?
    ૨.૦૮
  • ૧૮
    તત્ત્વ સમજવાના વિચારમાં જે (૧) શુભભાવ સહજ આવે છે (૨) શુભભાવની સામાયિક થઈ જાય. (૩) તો ચૈતન્યની જાગૃતિ લાવી ર્નિણય કરે તેની શી વાત!
    ૫.૧
  • ૧૯
    પરવસ્તુને હું કરી શકું છું એમ જેણે માન્યું છે તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે.
    ૨.૩
  • ૨૦
    જિજ્ઞાસુને પણ ભક્તિના ભાવ હોય છે?
    ૫.૩