૦૧. |
શ્રી શિવાર્ય (શિવકોટિ) |
ઈ.સ.પૂર્વવર્તી (અનુમાનિત) |
વિ.સં.પૂર્વવર્તી |
ભગવતી આરાધના |
|
૦૨. |
શ્રી ગુણધરાચાર્ય |
ઈ.સ.ની પૂર્વ પ્રથમ શતાબ્દિ |
વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
કષાયપાહુડ |
- સમસ્ત અંગ-પૂર્વના એકદેશ જ્ઞાતા.
- જ્ઞાનપ્રવાદ પૂર્વના દશમા વસ્તુ અધિકારના તૃતીય "પેજ્જદોસ પાહુડ"નું જ્ઞાન.
|
૦૩. |
શ્રી ધરસેનાચાર્ય |
ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
ષટખંડાગમ અથવા સત્કર્મ પ્રાભૃતના પ્રણેતા / ઉપદેશદાતા. |
- સમસ્ત અંગ અને પુર્વના એકદેશ જ્ઞાતા.
- અગ્રાયણી પુર્વના ચયન લબ્ધિ નામના વસ્તુ અધિકારના "મહાકર્મપ્રકૃતિ પાહુડ" નું જ્ઞાન.
|
૦૪. |
શ્રી પુષ્પદંતાચાર્ય |
ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
ષટખંડાગમ / જીવસ્થાનના "સત્પ્રરુપણા અધિકાર" ના રચયિતા. |
|
૦૫. |
શ્રી ભૂતબલિ આચાર્ય |
ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
ષટખંડાગમ ગ્રંથના બાકીના અન્ય સમસ્ત અધિકારોના રચયિતા.
ષટ્ખંડ:
- ૧.જીવસ્થાન
- ૨.ક્ષુલ્લકબંધ
- ૩.બંધસ્વામિત્ત્વ-વિચય
- ૪.વેદનાખંડ
- ૫.વર્ગણાખંડ
- ૬.મહાબંધ
|
|
૦૬. |
શ્રી કુંદકુંદાચાર્ય (પદ્મનંદિ) |
ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
વિ.સં. પૂર્વ પ્રથમ શતાબ્દિ |
ષટખંડાગમ ગ્રંથના બાકીના અન્ય સમસ્ત અધિકારોના રચયિતા.
|
- શ્રી સીમંધરપ્રભુનાં પ્રત્યક્ષ દર્શન અને દિવ્યધ્વનિ શ્રવણ.
- જમીનથી ચાર અંગુલ ઊંચે ચાલવાની ચારણૠદ્ધિ.
- પાંચનામ :
- ૧) આચાર્ય પદ્મનંદિ,
- ૨) કુંદકુંદાચાર્ય,
- ૩) એલાચાર્ય,
- ૪) વક્રગ્રીવાચાર્ય,
- ૫) ગૄદ્ધપિચ્છાચાર્ય.
|
૦૭. |
શ્રીઅર્હદબલિ (ગુપ્તિગુપ્ત) |
ઈ.સ.૩૮-૬૬ |
વીર.સં.૯૫-૧૨૩ |
|
- વિશિષ્ટ મુનિ સંઘનાયક.
- એક અંગના ધારક.
|
૦૮. |
શ્રી ઉમાસ્વામી આચાર્ય |
ઈ.સ.૪૪-૮૫ |
વિ.સં.૧૦૧-૧૪૨ |
"તત્વાર્થસૂત્ર" [મોક્ષશાસ્ત્ર]. [સંસ્કૃત ભાષામાં રચાયેલ જિનાગમનું પ્રથમ શાસ્ત્ર.] |
- શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
|
૦૯. |
શ્રી બપ્પદેવ આચાર્ય |
ઈ.સ.પ્રથમ શતાબ્દિ મધ્યભાગ |
વિ.સં. પ્રથમ શતાબ્દિ |
- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ [ષટખંડાગમના પ્રથમ પાંચ ખંડ ઉપર ટીકા તથા છઠ્ઠા ખંડ ઉપર પાંચ હજાર આઠ શ્લોક પ્રમાણ ટીકા]
- કષાયપાહુડ પર ટીકા. [૬૦,૦૦૦ શ્લોક પ્રમાણ.] હાલમાં અપ્રાપ્ય છે.
|
|
૧૦. |
શ્રી આર્યમંક્ષુ આચાર્ય |
ઈ.સ.૭૩-૧૨૩ |
વિ.સં.૧૩૦-૧૮૦ |
|
|
૧૧. |
શ્રી નાગહસ્તિ આચાર્ય |
ઈ.સ.૯૩-૧૬૨ |
વિ.સં.૧૫૦-૨૧૯ |
|
|
૧૨. |
શ્રી જયસેનાચાર્ય [વસુબિંદુ] |
ઇ.સ. બીજી શતાબ્દિ. |
વિ.સ. બીજી શતાબ્દિ |
|
- શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
|
૧૨. |
શ્રી જયસેનાચાર્ય [વસુબિંદુ] |
ઇ.સ. બીજી શતાબ્દિ. |
વિ.સ. બીજી શતાબ્દિ |
|
- શ્રી કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય.
|
૧૩. |
શ્રી સમન્તભદ્ર સ્વામી |
ઇ.સ. બીજી શતાબ્દિ. |
વિ.સં.૧૭૭-૨૪૨ |
- રત્નકરંડ શ્રાવકાચાર
- દેવાગમસ્તોત્ર [આપ્તમીમાંસા]
- સ્વયંભૂ - સ્તોત્ર
- યુકત્યનુશાસન
- સ્તુતિ વિદ્યા [જિન શતક]
- પ્રાકૄત વ્યાકરણ
- તત્વાનુશાસન
- પ્રમાણ પદાર્થ
- કર્મપ્રાભૄત ટીકા
- ગંધહસ્તિ મહાભાષ્ય - [અપ્રાપ્ય] [ષટખંડાગમ ઉપરની ટીકા]
|
|
૧૪. |
શ્રી કુમારસ્વામી (સ્વામી કાર્તિકેય) |
ઈ.સ.બીજી શતાબ્દિ-મધ્ય. |
વિ.સં.બીજી શતાબ્દિ અંત / ત્રીજી શતાબ્દિ પૂર્વાર્ધ. |
|
|
૧૫. |
શ્રી શામકુંડાચાર્ય |
ઈ.સ.ત્રીજી શતાબ્દિ ઉત્તરાર્ધ. |
|
- પદ્ધતિ ટીકા [૧૨૦૦૦ શ્લોક પ્રમાણ].
- ષટ્ખંડાગમના ૧ થી ૫ ખંડ ઉપર તથા કષાયપાહુડની ટીકા.
|
- ષટખંડાગમ અને કષાયપાહુડના જ્ઞાતા.
|
૧૬. |
શ્રી વિમલસૂરિ |
ઈ.સ. ચોથી શતાબ્દિ પૂર્વાર્ધ. |
વિ.સં. ચોથી શતાબ્દિ |
- પઉમચરિય [ પ્રાકૄતમાં પ્રથમાનુયોગનું શાસ્ત્ર]
|
|
૧૭. |
શ્રી શ્રીદત્તાચાર્ય |
ઈ.સ.ચોથી શતાબ્દિ મધ્ય ભાગ. |
|
|
|
૧૮. |
શ્રી દેવનંદિ આચાર્ય [પૂજ્યપાદ] |
ઈ.સ.પાંચમી શતાબ્દિ મધ્ય ભાગ. [અંદાજે ઈ.સ.૪૩૫-૪૭૫] |
[અંદાજે વિ.સં. ૪૯૨-૫૩૨] |
- સર્વાર્થસિદ્ધિ : તત્વાર્થસૂત્રની ટીકા
- સમાધિતંત્ર [સમાધિ શતક]
- ઈષ્ટોપદેશ.
- જૈનેન્દ્ર વ્યાકરણ
- વૈદ્યસાર સંગ્રહ -[વૈદિક વિષયનો ગ્રંથ]
- સિદ્ધિપ્રિય સ્ત્રોત [ચતુર્વિંશતિ સ્તવ.]
- જન્માભિષેક [શિલાલેખ નં.૪૦ શ્રવણબેલગોલ]
- અર્હદ્ પ્રતિષ્ઠા લક્ષણ
- દશભક્તિ
- સારસંગ્રહ [ધવલમાં ઉલ્લેખ.]
- પાણિનીનો અધુરો વ્યાકરણ ગ્રંથ પૂરો કર્યો.
- શબ્દાવતાર- [પાણિનીના વ્યાકરણ પર ન્યાસ]
- શાંતિઅષ્ટક સ્તોત્ર
|
|
૧૯. |
શ્રી સર્વનંદી આચાર્ય |
ઈ.સ. પાંચમી શતાબ્દિના મધ્યમાં |
વિ.સં. છઠ્ઠી શતાબ્દિ પૂર્વ |
- લોકવિભાગ. [કરુણાનુયોગનું શાસ્ત્ર જેનું ભાષા પરિવર્તન શ્રી સિંહસૂર ઋષિએ કર્યું છે.
|
|
૨૦. |
શ્રી પાત્રકેસરી આચાર્ય |
ઈ.સ. ૪૯૪-૫૪૩ |
વિ.સં. ૫૦૧-૬૦૦ |
- પાત્રકેસરી સ્તોત્ર [જિનેન્દ્ર ગુણ સંસ્તુતિ]
- ત્રિલક્ષણકદર્શન-આ ગ્રંથનો આધાર આચાર્ય અકલંકદેવ, વિદ્યાનંદ અને અન્ય ઉત્તરવર્તી આચાર્યોના ગ્રંથમાં જોવા મળે છે.
|
|
૨૧. |
શ્રી યતિવૃષભ આચાર્ય |
ઈ.સ. છઠ્ઠી સદી |
ઈ.સ. છઠ્ઠી સદી - સાતમી પૂર્વાર્ધ |
- ચૂર્ણિસૂત્ર [કષાયપાહુડના આધારે રચિત.] તિલોયપણ્ણતિ[કરણાનુયોગ]
|
- કર્મપ્રવાદ પૂર્વ [આઠમું પૂર્વ] ના જ્ઞાતા.
|
૨૨. |
શ્રી યોગીન્દુદેવ આચાર્ય |
ઈ.સ. ૫૫૧-૬૦૦ (આશરે) |
વિ.સં. ૬૦૮-૬૫૮ (આશરે) |
|
|
૨૩. |
શ્રી સિદ્ધસેન દિવાકર [દીક્ષાનામ : કુમુદચંદ્ર] |
ઈ.સ. છઠ્ઠી શતાબ્દિ |
વિ.સં.સાતમી શતાબ્દિ |
|
|
૨૪. |
શ્રી ઉચ્ચારણાચાર્ય |
ઈ.સ.ની સાતમી શતાબ્દિ |
વિ.સં.ની સાતમી શતાબ્દિ |
- ઉચ્ચારણાવૃત્તિ [કષાયપાહુડનો આધાર લઈને રચાયેલ.]
|
|
૨૫. |
શ્રી માનતુંગસ્વામી |
ઈ.સ. સાતમી શતાબ્દિ |
વિ.સં. સાતમી શતાબ્દિ |
|
|
૨૬. |
શ્રી અકલંકદેવ |
ઈ.સ. ૬૨૦-૬૮૦ |
વિ.સં.૬૭૭-૭૩૭ |
- તત્વાર્થવાર્તિક વૃત્તિ અથવા રાજવાર્તિક [તત્વાર્થસૂત્રની ટીકા]
- અષ્ટશતી [આપ્તમીમાંસાની ટીકા]
- લધીયસ્ત્રય
- ન્યાય વિનિશ્ચય - સિદ્ધિવિનિશ્ચય
- પ્રમાણ સંગ્રહ
|
|
૨૭. |
શ્રી રવિષેણાચાર્ય |
ઈ.સ. ૬૪૩-૬૮૩ |
વિ.સં.૭૦૦-૭૪૦ |
- પદ્મપુરાણ (જૈન ધર્મનું રામાયણ) (રચના પૂર્ણ વિ.સં ૭૩૩)
|
|
૨૮. |
શ્રી જટાસિંહનંદિ |
ઈ.સ.૭ મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૮ મી પૂર્વાર્ધ, |
વિ.સં.૮ મી શતાબ્દિ |
|
|
૨૯. |
શ્રી જયસેનાચાર્ય -(૨) |
ઈ.સ. ૭૨૩-૭૭૩ |
વિ.સં.૭૮૦-૮૩૦ |
|
- ષટખંડાગમના જ્ઞાતા જિનસેન સ્વામીના દાદા ગુરૂ
|
૩૦. |
શ્રી અપરાજિત (વિજય) |
ઈ.સ. આઠમી શતાબ્દિ |
વિ.સં. આઠમી શતાબ્દિના અંતે |
- વિજયોદયા - [ભગવતી આરાધનાની ટીકા.]
|
|
૩૧. |
શ્રી જિનસેનસ્વામી (૧) |
ઈ.સ. ૭૪૮-૮૧૮ |
વિ.સં.૮૦૫-૮૭૦ |
- "હરિવંશ પુરાણ" (જૈન મહાભારથ-નેમિનાથ ચરિત્ર) (વર્ધમાનપુર – વઢવાણમાં રચના)
|
- ગુરુ : શ્રી કીર્તિષેણ મુનિ.
|
૩૨. |
શ્રી આર્યનંદી આચાર્ય |
ઈ.સ. ૭૬૭-૭૯૮ |
વિ.સં. ૮૨૪-૮૫૫ |
|
- તામિલપ્રદેશમાં શિવભક્તોના આંદોલન બાદ, જૈન સમાજના પુન: સંગઠનમાં મુખ્ય યોગદાન. મદુરૈ પાસે અનેક જગ્યાએ શિલાલેખોમાં નામ લખેલ છે.
|
૩૩. |
શ્રી વીરસેનસ્વામી |
ઈ.સ. ૭૭૦-૮૨૭ |
વિ.સં.૮૨૭-૮૮૪ |
- "ધવલા".- (ષટખંડાગમ ટીકા) [૭૨,૦૦૦ શ્લોક પ્રમાણ]
- "જય-ધવલા" [અપૂર્ણ. ૨૦,૦૦૦ શ્લોક-કષાય પ્રાભૃતની ટીકા.]
|
- જ્યોતિષ, ગણિત, નિમિત્ત- આદિ વિષયોના જ્ઞાતા. શિક્ષાગુરુ: શ્રી એલાચાર્ય. (અનુમાનિત) દિક્ષાગુરુ: શ્રી આર્યનંદિ. (અનુમાનિત)
|
૩૪. |
શ્રી જયસેનાચાર્ય (૩) |
ઈ.સ. ૭૭૦-૮૨૭ |
વિ.સં.૮૨૭-૮૮૪ |
|
- દિક્ષાગુરુ : શ્રી આર્યનંદિ.
- ધવલા ટીકાના રચયિતા- શ્રી વીરસેનસ્વામીના ગુરુભાઈ.
|
૩૫. |
શ્રી વાદિભસિંહ સૂરી (૧) |
ઈ.સ.૭૭૦-૮૬૦ |
વિ.સં.૮૨૭-૯૧૭ |
|
|
૩૬. |
શ્રી વિદ્યાનંદિ આચાર્ય |
ઈ.સ.૭૭૫-૮૪૦ |
વિ.સં.૮૩૨-૮૯૭ |
- આપ્ત પરીક્ષા
- પ્રમાણ પરીક્ષા
- પત્ર પરીક્ષા
- સત્યશાસન પરીક્ષા
- શ્રીપુર- પાર્શ્વનાથ સ્તોત્ર
- વિદ્યાનંદ મહોદય [અપ્રાપ્ય]
- અષ્ટસહસ્ત્રી [આપ્તમીમાંસા ટીકા]
- તર્ત્વાથ શ્લોક વાર્તિક [તત્વાર્થસૂત્ર પર ટીકા]
- યુક્ત્યાનુશાસનાલંકાર [યુકત્યનુશાસન સ્તોત્રની ટીકા]
|
|
૩૭. |
શ્રી ઉદ્યોતનસૂરિ |
ઈ.સ.૮ મી શતાબ્દિ |
વિ.સં. ૮ મી શતાબ્દિ |
|
|
૩૮. |
શ્રી મહાવીરાચાર્ય |
ઈ.સ. ૮૦૦-૮૩૦ |
વિ.સં.૮૫૭-૮૮૭ |
|
|
૩૯. |
શ્રી જિનસેનાચાર્ય (૨) |
ઈ.સ. ૮૧૮-૮૭૮ |
વિ.સં.૮૭૫-૯૩૫ |
- જયધવલા [કષાયપાહુડ-ટીકા] [ગુરુ શ્રી વીરસેન સ્વામીનો અધૂરો રહેલ ગ્રંથ-૪૦,૦૦૦ શ્લોક લખી પૂર્ણ કર્યો : કુલ શ્લોક: ૬૦,૦૦૦]
- આદિપુરાણ. [મહાપુરાણનો શરુઆતનો ભાગ]
- પાર્શ્વાભ્યુદય.
|
|
૪૦. |
શ્રી ઉગ્રાદિત્ય આચાર્ય |
ઈ.સ.નવમી શતાબ્દિ પૂર્વ |
વિ.સં. નવમી શતાબ્દિ ઉત્તરાર્ધ |
- કલ્યાણકારક (વૈદ્યક ગ્રંથ- ૨૫૦૦ શ્લોક)
|
|
૪૧. |
શ્રી રામસિંહ |
ઈ.સ. ૮૪૩-૯૪૩ |
વિ.સં. ૯૦૧-૧૦૦૦ |
|
|
૪૨. |
શ્રી અનંતકિર્તી આચાર્ય |
ઈ.સ.૯ મી શતાબ્દિ ઉત્તરાર્ધ. |
વિ.સં.૧૦ મી શતાબ્દિ પૂર્વાર્ધ. |
- બૄહદ્ સર્વજ્ઞસિદ્ધિ.
- લઘુ સર્વજ્ઞસિદ્ધિ.
|
|
૪૩. |
શ્રી ગુણભદ્રાચાર્ય |
ઈ.સ. ૮૭૦-૯૦૦ |
વિ.સં.૯૨૭-૯૫૭ |
- આદિપુરાણ [૪૩ સર્ગથી અંત સુધી] (ગુરુ જિનસેન સ્વામી રચિત અધૂરો ગ્રંથ પુર્ણ કર્યો.)
- ઉત્તરપુરાણ
- આત્માનુશાસન
- જિનદત્ત ચરિત.
|
|
૪૪. |
શ્રી અમૃતચંદ્રાચાર્ય |
ઈ.સ. ૯૦૫-૯૫૫ |
વિ.સં. ૯૬૨-૧૦૧૨ |
- શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય.
- તત્વાર્થસાર.
- લઘુતત્વસ્ફોટ [શક્તિ -મણિત કોશ.]
- આત્મખ્યાતિ - સમયસાર ટીકા.
- તાત્પર્યદીપિકા - પ્રવચનસાર ટીકા.
- સમયવ્યાખ્યા - પંચાસ્તિકાય ટીકા.
|
|
૪૫. |
શ્રી તુમ્બલૂટ |
ઈ.સ.૧૦મી શતાબ્દિ પહેલાં (અનુમાનિત) |
|
- ષટખંડાગમના પ્રથમ પાંચ ખંડ પર ટીકા.
- કષાયપ્રાભૃત-ટીકા.
|
|
૪૬. |
શ્રી અમિતગતિ આચાર્ય- (૧) |
ઈ.સ. ૯૨૩-૯૬૩ |
વિ.સં. ૯૮૦-૧૦૨૦ |
|
|
૪૭. |
શ્રી હરિષેણાચાર્ય |
ઈ.સ.દશમી શતાબ્દિ |
વિ.સં. દશમી શતાબ્દિ અંતે |
|
|
૪૮. |
શ્રી દેવસેન |
ઈ.સ. ૯૩૩-૯૫૫ |
વિ.સં. ૯૯૦-૧૦૧૨ |
- દર્શનસાર.
- તત્વસાર.
- ભાવસંગ્રહ.
- લઘુનયચક.
- આલાપ પદ્ધતિ.
- આરાધના સાર.
|
|
૪૯. |
શ્રી ઈન્દ્રનંદિ આચાર્ય |
ઈ.સ. દશમી શતાબ્દિ |
વિ.સં. દશમી શતાબ્દિ અંતે. |
- શ્રૂતાવતાર.
- જ્વાલામાલિની કલ્પ.
|
|
૫૦. |
શ્રી અભયનંદિ આચાર્ય |
ઈ.સ. ૯૪૩-૯૯૩ |
વિ.સ. ૧૦૦૦-૧૦૫૦. |
- તત્વાર્થવૃત્તિ [તત્વાર્થસૂત્ર-ટીકા]
- કર્મપ્રકૃતિ રહસ્ય.
|
|
૫૧. |
શ્રી સોમદેવ આચાર્ય |
ઈ.સ. ૯૪૩-૯૯૮ |
વિ.સં. ૧૦૦૦-૧૦૫૫ |
- નીતિ વાક્યામૃત
- યશસ્તિલક ચંપૂ (વિ.સં.૧૦૧૬)
- અધ્યાત્મ તરંગિણી.
|
|
૫૨. |
શ્રી વીરનંદિ આચાર્ય |
ઈ.સ. ૯૫૦-૯૯૯ |
વિ.સં. ૧૦૦૭-૧૦૫૬ |
|
|
૫૩. |
શ્રી પ્રભાચંદ્ર આચાર્ય |
ઈ.સ.૯૫૦-૧૦૨૦ |
વિ.સં.૧૦૦૭-૧૦૭૭ |
|
- પ્રમેયકમલમાર્તંડ. [પરિક્ષામુખ- વ્યાખ્યા.]
- ન્યાય કુમુદચંદ્ર. [લધિયસ્ત્રય-વ્યાખ્યા]
- રત્નકરંડશ્રાવકાચાર - ટીકા.
- સમાધિતંત્ર ટીકા.
- ક્રિયાકલાપ ટીકા.
- આત્માનુશાસન તિલક. (આત્માનુશાસન ટીકા.)
- પ્રવચનસાર- સરોજ ભાસ્કર. (પ્રવચનસાર- વ્યાખ્યા.)
- તત્વાર્થવૃત્તિ પદ વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા.)
- ગંધકથા કોષ (સ્વતંત્ર રચના.)
- શબ્દામ્ભોજ ભાસ્કર. (જૈનેંદ્ર વ્યાકરણ વ્યાખ્યા.)
- મહાપુરાણ ટીપ્પણ.
- શાક્યયન ન્યાસ. (શાક્યયન વ્યાકરણ વ્યાખ્યા.)
|
૫૪. |
શ્રી મહાસેનાચાર્ય |
ઈ.સ.દશમી શતાબ્દિ ઉત્તરાર્ધ |
વિ.સં.૧૧મી શતાબ્દિ પૂર્વાર્ધ |
|
|
૫૫. |
શ્રી માધવચંદ્ર ત્રૈવિદ્ય |
ઈ.સ.૯૭૫-૧૦૦૦ (આશરે.) |
વિ.સં.૧૦૩૨-૧૦૫૭ |
|
- ગુરુ : શ્રી નેમિચંદ્ર સિ.ચક્રવર્તી
|
૫૬. |
પદ્મનંદિ સૈદ્ધાંતિક (પ્રથમ) |
ઈ.સ. ૯૭૭-૧૦૪૩ |
વિ.સં. ૧૦૩૪-૧૧૦૦ |
- જંબુદીવ પણ્ણતિ
- ધમ્મ રસાયણ
- પંચસંગ્રહ
|
|
૫૭. |
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી |
ઈ.સ. દશમી શતાબ્દિના અંતે |
વિ.સં. અગીયારમી શતાબ્દિ. |
- ગોમ્મટસાર (રચનાકાળ વિ.સં. ૧૦૩૭-૧૦૪૦)
- ત્રિલોકસાર
- લબ્ધિસાર
- ક્ષપણાસાર
|
|
૫૭. |
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી |
ઈ.સ. દશમી શતાબ્દિના અંતે |
વિ.સં. અગીયારમી શતાબ્દિ. |
- ગોમ્મટસાર (રચનાકાળ વિ.સં. ૧૦૩૭-૧૦૪૦)
- ત્રિલોકસાર
- લબ્ધિસાર
- ક્ષપણાસાર
|
|
૫૮. |
શ્રી અમિતગતિ આચાર્ય (૨) |
ઈ.સ.૯૮૩-૧૦૨૩ |
વિ.સં.૧૦૪૦-૧૦૮૦ |
- સુભાષિત રત્નસંદોહ.
- ધર્મપરીક્ષા.
- ભાવના દ્યાત્રિંશતિકા.
- પંચસંગ્રહ.
- ઉપાસકાચાર.
- સામાયિક પાઠ.
|
|
૫૯. |
શ્રી ઈન્દ્રનંદિ આચાર્ય (૨) |
ઈ.સ.૧૦ મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૧મી શતાબ્દિ પૂર્વાર્ધ. |
વિ.સં.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ. |
- છેદપિંડ [પ્રાયશ્ચિત શાસ્ત્ર.]
|
|
૬૦. |
શ્રી નયનંદિ આચાર્ય |
ઈ.સ. ૯૯૩-૧૦૫૦ |
વિ.સં. ૧૦૫૦-૧૧૦૭ |
- સુદંસણ ચરિઉ (વિ.સં.૧૧૦૦)
- સયલ વિહિવિહાણ -કાવ્ય.
|
|
૬૧. |
શ્રી જયસેનાચાર્ય - (૪) |
ઈ.સ.૯૯૮ |
વિ.સં.૧૦૫૫ |
- ધર્મ રત્નાકાર - (વિ.સં.૧૦૫૫ માં પૂર્ણ થયો.)
|
|
૬૨. |
શ્રી માણિક્યનંદિ આચાર્ય |
ઈ.સ. ૧૦૦૩-૧૦૨૮ |
વિ.સં. ૧૦૬૦-૧૦૮૫ |
|
|
૬૩. |
શ્રી શુભચંદ્રાચાર્ય (૧) |
ઈ.સ. ૧૦૦૩-૧૦૬૮ |
વિ.સં. ૧૦૬૦-૧૧૨૫ |
|
|
૬૪. |
શ્રી વાદિરાજ આચાર્ય |
ઈ.સ.૧૦૧૦-૧૦૬૫ |
વિ.સ.૧૦૬૭-૧૧૨૨ |
- એકિભાવ સ્તોત્ર
- પાર્શ્વનાથ ચરિત (વિ.સં.૧૦૮૨ માં પૂર્ણ)
- ન્યાયવિનિશ્ચય- વિવરણ.
- પ્રમાણ નિર્ણય.
- યશોધર ચરિત.
|
|
૬૫. |
શ્રી બ્રહ્મદેવસૂરી |
[ઈ.સ. ૧૦૧૩ -૧૦૫૩] |
વિ.સં.૧૦૭૦-૧૧૧૦ |
- બૃહદ દ્રવ્યસંગ્રહ-ટીકા.
- પરમાત્મપ્રકાશ-ટીકા.
- તત્વદીપિકા – પ્રતિષ્ઠા તિલક.
- કથા કોષ.
|
|
૬૬. |
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ (૩) |
ઈ.સ.૧૦૧૮-૧૦૬૮ |
વિ.સં.૧૦૭૫-૧૧૨૫ |
|
|
૬૭. |
શ્રી મલ્લિષેણ આચાર્ય -(૧) |
ઈ.સ.૧૦૪૭ ૧૧મી શતાબ્દિની મધ્યમાં |
વિ.સં.૧૧૦૪ ૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ |
- મહાપુરાણ.
- નાગકુમાર કાવ્ય.
|
|
૬૮. |
શ્રી વસુનંદિ આચાર્ય |
ઈ.સ. ૧૦૬૮-૧૧૧૮ |
વિ.સં. ૧૧૨૫-૧૧૭૫ |
- પ્રતિષ્ઠાસાર સંગ્રહ
- ઉપાસકાચાર (ઉપાસકાધ્યયન)
- આચારવૃત્તિ - મૂલાચારની ટીકા.
|
|
૬૯. |
શ્રી પદ્મનંદિ આચાર્ય (૫) |
ઈ.સ. ૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ. |
વિ.સં.૧૨મી શતાબ્દિ પૂર્વાર્ધ. |
|
|
૭૦. |
શ્રી રામસેન મુનિ |
ઈ.સ.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ |
વિ.સં.૧૨મી શતાબ્દિ પુર્વાર્ધ |
|
|
૭૧. |
શ્રી જયસેનાચાર્ય -(૫) |
ઈ.સ.૧૧મી શતાબ્દિ ઉત્તરાર્ધ / ૧૨મી શતાબ્દિના પૂર્વાર્ધ. |
વિ.સં.૧૨મી શતાબ્દિ |
|
|
૭૨. |
શ્રી નરેન્દ્રસેન આચાર્ય |
ઈ.સ. ૧૧મી શતાબ્દિના અંતે |
વિ.સં. ૧૨મી શતાબ્દિના મધ્યમાં |
|
|
૭૩. |
શ્રી બાલચંદ્ર(૧) |
ઈ.સ.૧૨મી શતાબ્દિ શરુઆત |
વિ.સં.૧૨મી શતાબ્દિ ઉત્તરાર્ધ. |
- સમયસાર ટીકા
- પ્રવચનસાર ટીકા
- પંચાસ્તિકાય ટીકા
|
|
૭૪. |
શ્રી વીરનંદિ સિદ્ધાંત ચક્રવર્તી. |
ઈ.સ. ૧૧૩૦-૧૧૯૦ આશરે |
વિ.સં.૧૧૮૭-૧૨૮૭ |
|
- ગુરુ : મેધચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી.
|
૭૫. |
શ્રી અનંતવીર્ય (લઘુ) |
ઈ.સ.૧૧મી શતાબ્દિ મધ્ય |
વિ.સં.૧૨મી શતાબ્દિ ઉત્તરાર્ધ. |
|
|
૭૬. |
શ્રી પદ્મપ્રભ મલધારિદેવ |
ઈ.સ.૧૨મી શતાબ્દિ મધ્યભાગ |
વિ.સં.૧૩મી શતાબ્દિ પૂર્વાર્ધ |
- તાત્પર્યવૃત્તિ - નિયમસાર ટીકા.
- પાર્શ્વનાથ સ્તોત્ર.[લક્ષ્મી સ્તોત્ર.]
|
- ગુરુ : વીરનંદિ સિદ્ધાંત ચક્રવર્તી.
|
૭૭. |
શ્રી ભાવસેન આચાર્ય (ત્રૈવિદ્ય.) |
ઈ.સ.૧૩મી શતાબ્દિ. |
વિ.સં. ૧૩મી શતાબ્દિ મધ્યમાં |
- પ્રમાપ્રમેય.
- કાતંત્રરુપમાલા.
- ભુક્તિ-મુક્તિ વિચાર.
- વિશ્વતત્વપ્રકાશ.
|
|
૭૮. |
શ્રી અભયચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. |
ઈ.સ.૧૨૪૯-૧૨૭૯ |
વિ.સં.૧૩૦૬-૧૩૩૬ |
- મંદ પ્રબોધિની [ગોમ્મટસાર ટીકા]
- કર્મ પ્રકૄતિ.
|
|
૭૯. |
શ્રી બાલચંદ્ર સૈદ્ધાંતિક.(૨) |
ઈ.સ.૧૩મી શતાબ્દિ |
વિ.સં.૧૪મી શતાબ્દિ |
|
|
૮૦. |
શ્રી શ્રુત મુનિ |
ઈ.સ.૧૩મી શતાબ્દિના અંત |
વિ.સં.૧૪મી શતાબ્દિ ઉત્તરાર્ધ |
- પરમાગમસાર.
- આસ્રવત્રિભંગી.
- ભાવત્રિભંગી.
|
- [દિક્ષાગુરુ : અભયચંદ્ર]
[અણુવ્રતગુરુ : બાલચંદ્ર સૈદ્ધાંતિક.]
|
૮૧. |
શ્રી ભાસ્કરનંદિ |
ઈ.સ.૧૩મી શતાબ્દિના અંતે |
વિ.સં.૧૪મી શતાબ્દિના મધ્યમાં |
- ધ્યાનસ્તવ -તત્વાર્થસૂત્રવૃત્તિ - સુખસુબોધ ટીકા.
|
|