Pujya Bahenshree Champaben's Tatvacharcha - Video

No. Date Lang Time Note Play
1 - Gujarati 20.41 -
2 - Gujarati 22.13 -
3 - Gujarati 14.47 -
4 - Gujarati 22.25 -
5 - Gujarati 18.21 -
6 - Gujarati 22.45 -
7 5/8/1986 Gujarati 25.57 -
8 - Gujarati 17.15 -
9 - Gujarati 25.01 -
10 - Gujarati 26.22 -
11 4/27/1987 Gujarati 26.11 -
12 - Gujarati 25.27 -
13 - Gujarati 26.16 -
14 - Gujarati 19.52 -
15 4/17/1988 Gujarati 20.19 -
16 - Gujarati 15.19 -
17 3/22/1987 Gujarati 17.03 -
18 - Gujarati 19.44 -
19 3/10/1988 Gujarati 20.14 -
20 3/12/1988 Gujarati 23.33 -
21 2/24/1988 Gujarati 18.23 -
22 2/27/1988 Gujarati 13.33 -
23 3/2/1988 Gujarati 18.18 -
24 3/3/1988 Gujarati 19.40 -
25 - Gujarati 17.37 -
26 - Gujarati 17.14 -
27 - Gujarati 21.33 Gurdev Parivartan Din (Mahaveer Jayanti)
28 - Gujarati 23.22 -
29 8/2/1988 Gujarati 13.40 -
30 4/4/1988 Gujarati 24.56 -
31 4/7/1988 Gujarati 19.51 -
32 4/6/1988 Hindi 17.04 -
33 4/8/1988 Gujarati 20.30 -
34 4/9/1988 Gujarati 19.32 -
35 - Gujarati 17.44 -
36 - Gujarati 24.49 -
37 - Gujarati 15.52 -
38 - Gujarati 17.17 -
39 - Gujarati 21.40 -
40 - Gujarati 22.11 -
41 - Gujarati 24.03 -
42 - Gujarati 23.24 -
43 - Gujarati 32.27 -
44 - Gujarati 26.04 -
45 6/26/1988 Gujarati 24.40 -
46 5/26/1988 Gujarati 21.22 -
47 5/26/1988 Gujarati 19.23 -
48 - Gujarati 13.53 -
49 - Gujarati 20.58 -
50 3/22/1988 Gujarati 18.32 -
51 - Gujarati 23.53 -
52 3/25/1988 Gujarati 19.08 -
53 - Gujarati 21.26 -
54 - Gujarati 20.31 -
55 3/28/1988 Gujarati 19.16 -
56 3/29/1988 Gujarati 20.52 -
57 - Gujarati 20.54 -
58 - Gujarati 20.00 -
59 8/13/1988 Gujarati 15.56 -
60 - Gujarati 24.25 -
61 - Gujarati 17.28 -
62 - Gujarati 27.50 -
63 - Gujarati 30.25 -
64 - Gujarati 20.11 -
65 - Gujarati 19.40 -
66 - Gujarati 18.55 -
67 - Gujarati 17.17 -
68 - Gujarati 17.51 -
69 - Gujarati 18.09 -
70 - Gujarati 23.41 -
71 - Gujarati 20.52 -
72 - Gujarati 17.17 -
73 - Gujarati 15.51 -
74 20/05/1988 Gujarati 19.44 -
75 - Gujarati 18.36 -
76 - Gujarati 11.15 -
77 - Gujarati 12.16 -
78 19/03/1988 Gujarati 16.01 -
79 - Gujarati 13.47 -
80 - Gujarati 18.32 -
81 - Gujarati 21.40 -
82 - Gujarati 19.36 -
83 28/04/1988 Gujarati 26.04 -
84 04/06/1988 Hindi 17.57 -
85 18/06/1988 Gujarati 18.11 -
86 - Gujarati 19.01 -
87 06/07/1988 Gujarati 16.01 -
88 08/07/1988 Gujarati 11.47 -
89 10/08/1988 Gujarati 11.45 -
90 28/07/1988 Gujarati 12.33 -
91 29/07/1988 Gujarati 16.03 -
92 - Gujarati 18.21 -
93 - Gujarati 28.01 -
94 24/07/1989 Gujarati 19.24 -
95 - Gujarati 22.05 -
96 - Gujarati 10.07 -
97 27/07/1989 Gujarati 13.46 -
98 - Gujarati 16.19 -
99 - Gujarati 11.45 -
100 28/07/1989 Hindi 31.37 -
101 - Gujarati 15.53 -
102 - Gujarati 13.31 -
103 18/02/1990 Gujarati 14.44 -
104 - Gujarati 26.05 -
105 13/02/1990 Gujarati 16.47 -
106 - Gujarati 21.29 -
107 04/03/1990 Gujarati 14.25 -
108 - Gujarati 26.40 -
109 - Gujarati 12.51 -
110 11/02/1990 Gujarati 10.46 -
111 - Gujarati 16.16 -
112 - Gujarati 19.59 -
113 - Gujarati 20.37 -
114 15/12/1989 Gujarati 26.53 -
115 17/12/1989 Gujarati 22.05 -
116 14/01/1990 Gujarati 15.36 -
117 04/02/1990 Gujarati 20.54 -
118 06/02/1990 Gujarati 18.38 -
119 - Gujarati 14.10 -
120 - Gujarati 15.41 -
121 - Gujarati 18.36 -
122 - Gujarati 16.48 -
123 - Gujarati 13.43 -
124 - Gujarati 13.57 -
125 - Hindi 10.29 -
126 - Gujarati 15.26 -
127 - Gujarati 14.11 -
128 - Gujarati 17.53 -
129 - Gujarati 20.03 -
130 - Gujarati 21.22 -
131 - Gujarati 17.40 -
132 - Gujarati 17.24 -
1 - Gujrati 19.47 -
2 - Gujrati 21.56 -
3 - Hindi 20.24 -
4 - Gujrati 21.07 -
5 - Gujrati 19.17 -
6 - Gujrati 19.55 -
7 - Gujrati 19.31 -
8 - Gujrati 19.04 -
9 - Gujrati 19.35 -
10 - Gujrati 18.41 -
11 - Gujrati 20.10 -
12 - Gujrati 20.13 -
13 - Gujrati 18.25 -
14 - Gujrati 19.16 -
15 - Gujrati 18.28 -
16 - Gujrati 18.07 -
17 - Gujrati 18.53 -
18 - Gujrati 17.35 -
19 - Gujrati 17.56 -
20 - Gujrati 19.51 -
21 - Gujrati 18.13 -
22 - Gujrati 18.52 -
23 - Gujrati 19.37 -
24 - Gujrati 19.36 -
25 - Gujrati 20.10 -
26 - Gujrati 19.02 -
27 - Gujrati 17.32 -
28 - Gujrati 19.40 -
29 - Gujrati 19.17 -
30 - Gujrati 19.45 -
31 - Gujrati 18.18 -
32 - Gujrati 19.36 -
33 - Gujrati 28.03 -
34 - Gujrati 19.20 -
35 - Gujrati 20.33 -
36 - Gujrati 17.37 -
37 - Gujrati 18.38 -
38 - Gujrati 18.52 -
39 - Gujrati 19.35 -
40 - Gujrati 19.46 -
41 - Gujrati 19.52 -
42 - Gujrati 19.47 -
43 - Gujrati 19.48 -
44 - Gujrati 19.05 -
45 - Gujrati 18.49 -
46 - Gujrati 19.19 -
47 - Gujrati 19.21 -
48 - Gujrati 19.32 -
49 - Gujrati 18.36 -
50 - Gujrati 19.01 -
51 - Gujrati 19.34 -
52 - Gujrati 20.58 -
53 - Gujrati 19.00 -
54 - Gujrati 19.01 -
55 - Gujrati 18.57 -
56 - Hindi 19.20 -
57 - Gujrati 19.48 -
58 - Gujrati 19.02 -
59 - Gujrati 18.56 -
60 - Gujrati 20.51 -
61 - Gujrati 18.48 -
62 - Gujrati 19.23 -
63 - Gujrati 18.58 -
64 - Gujrati 19.38 -
65 - Gujrati 20.26 -
66 - Gujrati 20.29 -
67 - Gujrati 21.15 -
68 - Gujrati 19.37 -
69 - Gujrati 19.36 -
70 - Gujrati 18.40 -
71 - Hindi 20.36 -
72 - Hindi 20.39 -
73 - Gujrati 20.38 -
74 - Gujrati 19.41 -
75 - Gujrati 19.30 -
76 - Gujrati 18.03 -
77 - Gujrati 18.52 -
78 - Gujrati 18.52 -
79 - Gujrati 18.43 -
80 - Gujrati 18.11 -
81 - Gujrati 18.33 -
82 - Gujrati 19.42 -
83 - Gujrati 23.00 -
84 - Gujrati 20.09 -
85 - Gujrati 19.18 -
86 - Gujrati 21.46 -
87 - Gujrati 19.19 -
88 - Gujrati 19.07 -
89 - Gujrati 19.47 -
90 - Gujrati 19.10 -
91 - Gujrati 18.49 -
92 - Gujrati 21.23 -
93 - Gujrati 19.10 -
94 - Gujrati 19.15 -
dvd - ૧ - ૧ NULL Gujarati ૨.૫૪ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
dvd - ૧ - ૨ NULL Gujarati ૫.૨૩ ટાઈટલ
dvd - ૧ - ૩ NULL Gujarati ૧૩.૧૨ પૂજ્ય ગુરુદેવશ્રીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે પ્રસાદી આપવા કૃપા કરશો.
dvd - ૧ - ૪ NULL Gujarati ૩.૧૧ પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વાનુભૂતિનું ખૂબ જ માહાત્મ્ય બતાવ્યું છે તો તે સ્વાનુભૂતિ કેમ થાય?
dvd - ૧ - ૫ NULL Gujarati ૦.૩૯ આવું સમજાય છતાં કામ ન થાય તેમાં તત્ત્વ-રુચિની ખામી કે વૈરાગ્યની ખામી?
dvd - ૧ - ૬ NULL Gujarati ૨.૨૪ આત્મામાં જ સંતોષ થાય તેવી પ્રતીતિ જીવને કેવી રીતે થાય?
dvd - ૧ - ૭ NULL Gujarati ૪.૫૨ જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ સામાન્ય પણ વિશેષ માટે અકિંચિત્કર છે?
dvd - ૧ - ૮ NULL Gujarati ૩.૨૬ ‘હું જ્ઞાયક છું’, ‘હું જ્ઞાયક છું’...એમ નક્કી કરીએ છીએ, જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ પણ જ્ઞાયક લૂખ્ખો થઈ જાય છે–રસબસતો નથી લાગતો તો તે માટે કેવો પુરુષાર્થ કરવો?
dvd - ૧ - ૯ NULL Gujarati ૧.૫૭ આગમ વ્યવહાર અને અધ્યાત્મ વ્યવહારમાં શું તફાવત છે?
dvd - ૧ - ૧૦ NULL Gujarati ૪.૨૯ દ્રવ્ય સામાન્યને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ છે, છતાં દ્રવ્ય વિશેષની મહિમા કેમ કરવામાં નથી આવતી?
dvd - ૧ - ૧૧ NULL Gujarati ૧.૫૫ સામાન્ય તરફ લઈ જવા માટે આટલો તો વ્યવહાર રાખીએ?
dvd - ૧ - ૧૨ NULL Gujarati ૪.૩ સમયસાર કળશ ૧૩૬માં આવે છે કે ‘સમ્યગ્દૃષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિની સંધિ નિયમથી હોય છે’ તો તે વિષે સમજાવશો?
dvd - ૧ - ૧૩ NULL Gujarati ૧૦.૨૭ (પ્રશ્નનો સારાંશ) પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ૭૨મી જન્મજયંતી, પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા, જ્ઞાન સ્વભાવનું વર્ણન.
dvd - ૧ - ૧૪ NULL Gujarati ૪.૨૫ સમયસારના ત્રીજા શ્લોકમાં ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે કે આ સમયસારશાસ્ત્રની ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થાઓ. સ્વભાવે તો હું શુદ્ધ ચિન્મૂર્તિ છું. આ બન્નેની સંધિ કૃપા કરી સમજાવશો?
dvd - ૧ - ૧૫ NULL Gujarati ૧.૨૩ સાધકને અંતરમાં આલંબનભૂત તત્ત્વ શું છે? શું જેનું અનુભવન હોય તેનું જ વેદન હોય છે?
dvd - ૧ - ૧૬ NULL Gujarati ૪.૦૫ આપ અને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહો છે કે કરવાનું તો તારે જ છે....જ્યારે બીજી તરફ ‘પંચ પરમેષ્ઠિ ભગવાનની કૃપાનું ફળ મોક્ષ છે’ આ બંને વચ્ચેની સંધિ કેમ છે?
dvd - ૧ - ૧૭ NULL Gujarati ૪.૪૭ સમયસાર ગાથા ૨૦૬માં આવે છે કે એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે. તો શું ‘જ્ઞાનમાત્ર તત્ત્વમાં’ જ બધું આવી જાય છે? પણ અમને તો જ્ઞાનમાત્ર તત્ત્વમાં જ્ઞાનસિવાય બીજું કાંઈ દેખાતું નથી?
dvd - ૧ - ૧૮ NULL Gujarati ૩.૦૭ જ્ઞાની અને અજ્ઞાનીમાં એવો તો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો વેપાર, લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન વિચાર વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય કહેવાય છે?
dvd - ૧ - ૧૯ NULL Gujarati ૪.૦૧ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સમ્યગ્દર્શનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ અનંત-કાળમાં અમને કદી સમજાયું નથી તો કલ્યાણકારી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કૃપા કરીને સમજાવશો?
dvd - ૧ - ૨૦ NULL Gujarati ૪.૪૬ પ્રવચનસાર ગાથા ૩૯/૪૭માં ‘પ્રત્યક્ષ જ્ઞાનનો મહિમા’ ને ‘ક્ષાયિક જ્ઞાનનો મહિમા’ ગાયો છે તો તે સમજાવા કૃપા કરશો!
dvd - ૧ - ૨૧ NULL Gujarati ૩.૪૪ સમયસાર આસ્રવ અધિકારના કળશ નં. ૧૨૨માં કહ્યું છે....‘તજે શુદ્ધ-નય બંધ છે અને શુદ્ધનય ગ્રહણથી મોક્ષ છે’ તો શુદ્ધનયનું સ્વરૂપ શું છે?
dvd - ૧ - ૨૨ NULL Gujarati ૫.૨૪ સમયસાર કલશ નં. ૧૦૪માં આવે છે....‘‘સર્વ કર્મોનો નિષેધ કરવામાં આવતાં નિષ્કર્મ અવસ્થાવાળા મુનિઓ કાંઈ અશરણ નથી પણ જ્ઞાનનું શરણ લઈ પરમ અમૃતને પીવે છે’’ તો તે જ્ઞાનનું સ્વરૂપ સમજાવશો?
dvd - ૧ - ૨૩ NULL Gujarati ૫.૨૪ (સમયસાર કળશ ૧૪૪)માં આવે છે કે હું અચિંત્ય શક્તિવાળો સ્વભાવ (સ્વયમેવ દેવ) છું....હું પરમાત્મા છું....પણ વર્તમાનમાં તો અમને અમારી દીનતા ભાસે છે, તો અમારી દીનતા જાય એવું શું રહસ્ય આ વાતમાં રહેલું છે?
dvd - ૧ - ૨૪ NULL Hindi ૩.૧૨ ‘‘रुचिका पोषण और तत्त्वका घूंटण’’ कार्य होनेके लिये वचनामृतमें आपने बताया है, वो हम तत्त्वका घूंटण करते है फिर भी कार्य नहीं होता है तो कहाँ खामी रह जाती है?
dvd - ૧ - ૨૫ NULL Hindi ૦.૩૧ आपके शरणमें आये हैं तो पुरुषार्थकी कमी भी दूर हो जायेगी ऐसा हमें विश्वास है ।
dvd - ૧ - ૨૬ NULL Hindi ૧.૫૫ सम्यग्दर्शनके पहले आत्म प्राप्तिकी तलब कैसी होती है?
dvd - ૧ - ૨૭ NULL Gujarati ૧.૩૨ અજ્ઞાની પાસે સ્વરૂપ સાધવા માટે વર્તમાનમાં કોઈ સાધન છે?
dvd - ૧ - ૨૮ NULL Hindi ૧.૪૨ ज्ञान स्व-परप्रकाशक है तो सम्यग्दर्शन पानेके पहले ज्ञान अपनी तरफ क्यों नहीं आता?
dvd - ૧ - ૨૯ NULL Gujarati ૨.૪૨ (પ્રશ્નનો સારાંશ) સમયસાર કલશ ૨૫૧માં આવે છે.... અજ્ઞાનીને જ્ઞેયાકારો નથી જોઈતા અને પરને જાણવાથી અશુદ્ધતા થાય છે તેમ તે માને છે તો તે કેવી રીતે છે?
dvd - ૧ - ૩૦ NULL Gujarati ૪.૫ પૂજ્ય ગુરુદેવશ્રી નિશ્ચયનયને સદા મુખ્ય ફરમાવતા હતા અને આગમમાં ક્યારેક નિશ્ચયને મુખ્ય અને ક્યારેક વ્યવહારને મુખ્ય દર્શાવે છે. તો બન્ને જુદા જુદા પ્રકારનાં કથનો પાછળ જ્ઞાની ધર્માત્માઓનો શું મર્મ છે તે કૃપા કરી સમજાવશો.
dvd - ૧ - ૩૧ NULL Gujarati ૨.૨૨ દૃષ્ટિમાં આત્મા રહે એટલે શું? આખો દિવસ ત્યાં જ ઉપયોગ રહે?
dvd - ૧ - ૩૨ NULL Gujarati ૨.૦૬ આવું (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ) સમજવાથી આત્માની તીખી રુચિ કઈ રીતે થાય?
dvd - ૧ - ૩૩ NULL Gujarati ૪.૨૩ (નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ સ્વરૂપ જાણતાં) આમાં સાથે સાથે ઉપકારી સત્પુરુષનો મહિમા આવી જાય છે?
dvd - ૧ - ૩૪ NULL Gujarati ૯.૧૪ આગમમાં ઠેર ઠેર સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે સાત તત્ત્વના યથાર્થ શ્રદ્ધાનને જ મહત્ત્વ આપ્યું છે તો તેમાં આટલું બધું શું રહસ્ય છે? તે કૃપા કરી સમજાવશો.
dvd - ૧ - ૩૫ NULL Gujarati ૩.૩૪ જ્ઞાનીની દશા....જ્ઞાનીના સહજ પુરુષાર્થ વિષે પૂજ્ય બહેનશ્રીના સહજ ઉદ્ગાર
dvd - ૧ - ૩૬ NULL Gujarati ૫.૫૨ જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કાંઈ તેનો આછો પાતળો ભાવ પકડાય છે પણ દૃષ્ટિ કે જેના આધારે ભવ કટી થઈ જાય-બધા દુ:ખડા દૂર થઈ જાય તે દૃષ્ટિના સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે.
dvd - ૧ - ૩૭ NULL Gujarati ૨.૦૩ જ્ઞાનીને સમ્યગ્દર્શનમાં અંતરંગ નિમિત્ત કહેવાય છે તેમાં શો આશય છે?
dvd - ૧ - ૩૮ NULL Gujarati ૬.૪૯ ભેદજ્ઞાન જે થાય છે તે સામાન્ય રાગ પરિણતિથી થાય છે? કે ઉઠતાં વિકલ્પોથી થાય છે?
dvd - ૧ - ૩૯ NULL Gujarati ૩.૧ જ્ઞાયકધારાની શરૂઆત છે તે પ્રયત્નપૂર્વકના વિકલ્પથી જ થાય છે?
dvd - ૧ - ૪૦ NULL Gujarati ૩.૫૨ ‘ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય’ તે સમજાવશો?
dvd - ૧ - ૪૧ NULL Gujarati ૬.૫૭ રાગાદિ ભાવો હોવા છતાં તે વખતે આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? અને રાગ અને આત્માની ભિન્નતા કઈ રીતે સમજી શકાય? તથા અનાદિકાળથી રાગ-દ્વેષ સાથે એકતારૂપે પરિણમતો આત્મા ભિન્નપણે કઈ રીતે પરિણમે? તે સમજાવવા આપ કૃપા કરો.
dvd - ૧ - ૪૨ NULL Gujarati ૭.૨૬ સમ્યગ્દૃષ્ટિને નિરંતર જ્ઞાનચેતના હોય છે, જેથી તેના બધા પરિણામ જ્ઞાનમય હોય છે, તે કેમ છે? તે સમજાવશો?
dvd - ૧ - ૪૩ NULL Gujarati ૪.૪૭ નિત્ય-અનિત્ય, સત્-અસત્ વગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે કેવી રીતે રહે છે? અને તે વિરોધ સમ્યક્જ્ઞાનમાં કેવી રીતે ટળી જાય છે?
dvd - ૧ - ૪૪ NULL Gujarati ૪.૪૬ નિર્વિકલ્પ અનુભૂતિ વખતે જ્ઞાનગુણ પરિણમન તો કરતો હોય છે તો તે સમયે આત્માના બંધારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય નિર્વિકલ્પપણે જણાય છે કે બધું એકમેકરૂપે અનુભવાય છે?
dvd - ૧ - ૪૫ NULL Gujarati ૭.૫૮ સમ્યગ્દૃષ્ટિ જીવને જ્ઞાયકનો દોર હાથમાં આવી ગયા બાદ ઉપયોગ બહારમાં જાય તો સમ્યગ્દર્શનને કાંઈ હાનિ થાય છે? ઉપયોગ બહારમાં હોય તો પણ નિરંતર શાંતિ વેદાતી હોય? નિર્વિકલ્પ દશા નથી તેનો તેને ખેદ હોય છે? આ ઉપયોગની અટપટી વાત સમજાવવા કૃપા કરશો?
dvd - ૧ - ૪૬ NULL Gujarati ૮.૩ છ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ તત્ત્વ, હેય-જ્ઞેય-ઉપાદેય, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જાણવું જરૂરી છે કે એકલો ધ્રૌવ્ય જીવ સ્વભાવ જાણવાથી મુક્તિમાર્ગે જઈ શકાય છે?
dvd - ૧ - ૪૭ NULL Gujarati ૧.૦૨ દૃષ્ટિ ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારતી નથી, દૃષ્ટિ પર્યાય છે તો પર્યાયમાં તો રાગ-દ્વેષ થાય છે કે નહીં?
dvd - ૧ - ૪૮ NULL Gujarati ૬.૧૫ સમ્યગ્દર્શનમાં જે રીતે ભેદજ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળજ્ઞાન થાય છે? તે કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે તે સમજાવશો.
dvd - ૧ - ૪૯ NULL Gujarati ૮.૪૯ વચનામૃતમાં ફરમાવે છે કે ‘‘શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરીને પર્યાયની અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને પુરુષાર્થ કર.’’ અશુદ્ધ પર્યાયનો પક્ષ અનાદિથી જ કરેલ છે, તો આપ તેનો ખ્યાલ ન ચૂકી જવાય તેમ શા માટે કહો છો?
dvd - ૧ - ૫૦ NULL Gujarati ૯.૨૮ જીવનું જ્ઞાન લક્ષણ જાણવાથી લક્ષ્ય એવો આત્મા પ્રસિદ્ધ થાય છે એવું આગમ વચન છે તો સાથે ઇન્દ્રિયનિગ્રહ, વૈરાગ્યભાવ, સંસાર પ્રત્યેની વિરક્તિ વગેરે ભાવોની જરૂર રહી કે નહીં?
dvd - ૧ - ૫૧ NULL Gujarati ૧૦.૧૬ જીવને નિરંતર સાક્ષીભાવે વર્તવામાં પરના અકર્તાપણાનો સિદ્ધાંત જ મુખ્યપણે કામ કરે છે કે જીવની અનંત શક્તિઓની શ્રદ્ધા પણ સાથે કામ કરે છે?
dvd - ૧ - ૫૨ NULL Gujarati ૭.૫૪ ‘‘અંજનચોરે શેઠના વચનને પ્રમાણ માની સિદ્ધિ પ્રાપ્ત કરી’’ તેમ પ્રથમાનુયોગમાં આવે છે, તેમ અમો પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનને પ્રમાણ માની લઈએ, તો સમ્યગ્દર્શન થાય ખરું?
dvd - ૧ - ૫૩ NULL Gujarati ૬.૫૭ એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી શું જીવ ધારે ત્યારે નિર્વિકલ્પ થઈ શકે ખરો?
dvd - ૧ - ૫૪ NULL Gujarati ૧૩.૨૧ પરમાત્મ તત્ત્વને વિષે ધ્યાનાવલીઓ હોવાનું શુદ્ધનય કહેતો નથી તેનો શો અર્થ છે? સાધકને લડાઈમાં પણ શુદ્ધનયનું આલંબન છૂટતું નથી તે કેવી રીતે બની શકે? ત્યારે તો ઉપયોગમાં ચંચળતા હોય છે?
dvd - ૧ - ૫૫ NULL Gujarati ૪.૩૧ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન શરૂઆતથી સાથે સાથે ચાલે છે કે એમાં કોઈ ક્રમ છે?
dvd - ૧ - ૫૬ NULL Gujarati ૧.૧૭ સમ્યક્શ્રદ્ધાન અને જ્ઞાન બન્ને સાથે સાથે ચાલે છે તે તો બરાબર છે, પણ તે પહેલાંની ભૂમિકામાં જ્ઞાન થતાં થતાં શ્રદ્ધાનનું કાંઈ કામ ચાલતું હોય છે?
dvd - ૧ - ૫૭ NULL Gujarati ૫.૨૫ પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળ્યો કે ‘‘હું એક જ્ઞાયક છું પણ શરીર હું નથી’’–આટલું જ્ઞાન હોય તો તે સમ્યગ્દર્શન થયું કહેવાય કે નહીં?
dvd - ૧ - ૫૮ NULL Gujarati ૮.૧૩ આ કાળમાં જીવો અતિ સ્થૂળ બુદ્ધિવાળા છે, આથી તેઓ કઈ રીતે રાગ અને આત્માનું ભેદજ્ઞાન કરી શકે?
dvd - ૧ - ૫૯ NULL Gujarati ૯.૧ બંધ મોક્ષનું કારણ અને બંધ મોક્ષના પરિણામથી સમ્યગ્દર્શનનો વિષયભૂત આત્મા શૂન્ય છે,–મુક્ત પર્યાયથી જે શૂન્ય છે તેનો આશ્રય લેવાથી મુક્ત પર્યાય પ્રગટે છે, તો તે મૂળભૂત જ્ઞાયક કેવો છે?
dvd - ૧ - ૬૦ NULL Gujarati ૭.૧૮ પર્યાયને અંતરમાં વાળવી અને ગુણગુણીના ભેદને તિરોધાન કરવાનો જે ઉપદેશ છે. તેમાં પર્યાયને અંતરમાં વાળવી એટલે શું? ગુણોના ભેદને તિરોધાન કરવા એટલે શું?
dvd - ૧ - ૬૧ NULL Gujarati ૧૦.૨ શુદ્ધનયનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છે? આત્મામાં એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશને શૂન્ય થવું પડે? આ વાત કૃપા કરી સમજાવશો.
dvd - ૧ - ૬૨ NULL Gujarati ૮.૪૮ જ્ઞાની પુરુષો, અવિરત સમ્યગ્દૃષ્ટિ જીવો આખો દિવસ શું કરતા હશે? તેઓને પરમાં કાંઈ કરવાનું રહ્યું નથી, તો તેમનો સમય કેમ વ્યતીત થતો હશે?
dvd - ૧ - ૬૩ NULL Gujarati ૫.૨૭ અનુભૂતિની શોભા વધારે છે કે આત્મદ્રવ્યની શોભા વધારે છે? આત્મદ્રવ્યની શોભા તો પ્રત્યેક પ્રાણીમાં છે છતાં દુ:ખી છે અને અનુભૂતિથી જ સુખની પ્રાપ્તિ હોવાથી અનુભૂતિની શોભા વાસ્તવિક શોભા હોય એવું લાગે છે, તો તે અનુભૂતિ કેમ પ્રગટ થાય?
dvd - ૧ - ૬૪ NULL Gujarati ૮.૩૬ આત્મા પરમાત્માસ્વરૂપ–સિદ્ધસ્વરૂપ છે એમ પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા અને શાસ્ત્રમાં પણ આચાર્યોએ ભગવાનની વાણી અનુસાર આવું આત્માનું સ્વરૂપ ફરમાવ્યું છે. તો આત્માનું સિદ્ધસ્વરૂપ–પરમાત્મસ્વરૂપ કેમ સમજાય? તેમજ તેની પ્રાપ્તિ કેમ થાય?
dvd - ૨ - ૧ NULL Gujarati ૨.૫૪ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
dvd - ૨ - ૨ NULL Gujarati પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં આવે છે કે ‘‘હું જ પરમાત્મા છું’’ એમ નક્કી કર, ર્નિણય કર, અનુભવ કર, તેમાં શું કહેવા માગે છે?
dvd - ૨ - ૩ NULL Gujarati ૭.૪૮ આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર છે. આત્મા જ્ઞાનનો કર્તા અને વિભાવદશામાં અજ્ઞાન-રાગ-દ્વેષનો કર્તા છે, પણ પરદ્રવ્યનો કર્તા આત્મા નથી એવું અમને શ્રદ્ધામાં છે, છતાં પરદ્રવ્યની પ્રવૃત્તિમાં આવતાં તન્મયપણું ભાસે છે તો તે કર્તાપણું કઈ રીતે ટળે અને જ
dvd - ૨ - ૪ NULL Gujarati ૫.૧૫ આત્મા અચિંત્ય શક્તિવાળો સ્વયં દેવ છે. જે ક્ષણે જાગે તે ક્ષણે આનંદસ્વરૂપ જાગતિ જ્યોતિ અનુભવમાં આવે કે બહાર આવે (સવિકલ્પદશામાં) ત્યારે આનંદની ખબર પડે?
dvd - ૨ - ૫ NULL Gujarati ૫.૪૮ દરેક જીવ પરમાત્મસ્વરૂપ છે. પણ અમારી પાસે વર્તમાનમાં તો મતિ-શ્રુતજ્ઞાન પ્રગટપણે છે તો અમે પરમાત્મસ્વરૂપ છીએ તે મતિ-શ્રુતજ્ઞાન દ્વારા કેમ ખ્યાલમાં આવે?
dvd - ૨ - ૬ NULL Gujarati ૭.૧૧ આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયો પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલુ રહે છે?
dvd - ૨ - ૭ NULL Gujarati ૫.૦૬ જ્ઞાન અને રાગને લક્ષણ ભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે, જ્ઞાન અને રાગના લક્ષણભેદ જાણી, જ્ઞાન તે ઉપાદેય અને રાગ તે હેય એમ નક્કી કરવા છતાં શુદ્ધ જીવ લક્ષમાં કેમ આવતો નથી?
dvd - ૨ - ૮ NULL Gujarati ૨.૦૫ રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો તે પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને જ્ઞાન પર્યાય તેનું ભેદજ્ઞાન પણ કરવું પડે?
dvd - ૨ - ૯ NULL Gujarati ૬.૦૯ (અ) સમ્યગ્દર્શન-ચારિત્ર-સર્વજ્ઞદેવ-ત્રિકાળી સ્વભાવ આ ચાર વિષે... ત્રિકાળી સ્વભાવ મુખ્ય છે. બાકી બધું ઉપચાર છે ને? (માતાજીનું ઉદ્બોધન)
dvd - ૨ - ૧૦ NULL Gujarati ૮.૩૯ (બ) સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે કે ચારિત્ર તે ખરેખર ધર્મ છે? આસ્રવભાવ તે ઝેર જેવો છે, તેમાંથી તેનું મારણ કાઢવા સમ્યગ્દૃષ્ટિ જીવ સમર્થ છે. તે કઈ વિદ્યાના બળે કરી શકે છે?
dvd - ૨ - ૧૧ NULL Gujarati ૫.૫૧ જીવને સુખ જોઈએ છે, તો ચૈતન્યની મૂળ ઋદ્ધિ સુખ છે કે જ્ઞાન છે? પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સુખ હોય નહિ તો સુખ માટે શું જ્ઞાનનો આધાર છે?
dvd - ૨ - ૧૨ NULL Gujarati ૩.૫૧ સમ્યગ્જ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે તે કેવી રીતે સંભવી શકે? તે કૃપા કરીને સમજાવશો.
dvd - ૨ - ૧૩ NULL Gujarati ૬.૨ અનંતકાળથી જે સમ્યગ્દર્શન પામ્યા નહિ, તે પામવા માટે તો અત્યારે પુરુષાર્થ ક્યાંથી કાઢવો? સારા કાળમાં જે ન બન્યું તે દુ:ષમ કાળમાં કેમ બનશે?
dvd - ૨ - ૧૪ NULL Gujarati ૫.૨૮ શુદ્ધાત્માનું અવલંબન અભિપ્રાયમાં થાય છે? જ્ઞાનમાં રહે છે? કે ધ્યાન કાળે થાય છે? અવલંબન લેવું એટલે શું?
dvd - ૨ - ૧૫ NULL Gujarati ૫.૫૮ એકવાર અનુભૂતિ પ્રાપ્ત થયા પછી નય, નિક્ષેપ, પ્રમાણની કાંઈ જરૂર ખરી?
dvd - ૨ - ૧૬ NULL Gujarati ૫.૫૧ શ્રીમદ્જીએ કહ્યું છે કે ‘‘સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ જાય છે’’ તો જ્ઞાનીની નિશ્રામાં રહીને ધ્યાન કરવામાં કાંઈ વાંધો ખરો?
dvd - ૨ - ૧૭ NULL Gujarati ૬.૫૧ આજનો દિવસ મહામંગળ છે, આજે આપે શુદ્ધાત્મસ્વરૂપી ભગવાન આત્માના સાક્ષાત્ દર્શન કર્યાં, આપ વિકલ્પાતીત થયાં, પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. તો વિકલ્પાતીત થવાનો ઉપાય શું છે? તે બતાવવા કૃપા કરશો.
dvd - ૨ - ૧૮ NULL Gujarati ૪.૦૨ વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દૃષ્ટિ સાથે વર્તતું જ્ઞાન બધો વિવેક કરે છે. તો જ્ઞાન કેવી રીતે વિવેક કરે છે? તે આપ કૃપા કરીને સમજાવશો.
dvd - ૨ - ૧૯ NULL Gujarati ૧.૪૨ મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, તે વિષે કહેશો.
dvd - ૨ - ૨૦ NULL Gujarati ૧.૪૧ ‘વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવદુ:ખના કાયરને પ્રતિકૂળ’...તેમાં કાયરને પ્રતિકૂળ એટલે શું?
dvd - ૨ - ૨૧ NULL Gujarati ૪.૨૫ મુનિ, મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો, પોતાની મુનિદશા જ ન રહે, તો મુનિરાજને કેવી મર્યાદા હોય છે?
dvd - ૨ - ૨૨ NULL Gujarati ૧.૫૩ નિયમસાર કળશ ૭૨માં આવે છે કે મુનિરાજ સમ્યગ્દૃષ્ટિને વંદન કરે છે તેનો ખુલાસો કરશો.
dvd - ૨ - ૨૩ NULL Gujarati ૫.૧૬ જ્ઞાનીને ઉપયોગ બહાર હોય અને દૃષ્ટિ અંતરમાં ટકી રહે છે, તો એક સાથે બે કેવી રીતે હોય છે?
dvd - ૨ - ૨૪ NULL Gujarati ૭.૫૪ રાગાદિથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું ભાન અને અનુભવ થયો તેની ધર્મીને ખબર પડે કે નહીં, કે મને અંતરનું વેદન થયું. સમ્યગ્દર્શન થયું?
dvd - ૨ - ૨૫ NULL Gujarati ૨.૨૨ ઉપયોગ એક સમયનો હોય છે, ઉપયોગ એક સમયમાં એકને જાણે તો દ્રવ્યને જાણે તે સમયે પર્યાયને કેવી રીતે જાણે?
dvd - ૨ - ૨૬ NULL Gujarati ૪.૨૮ દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરવામાં આવે છે?
dvd - ૨ - ૨૭ NULL Gujarati ૧.૫૨ સમ્યક્ત્વસન્મુખ જીવને કેવા પ્રકારનું તત્ત્વ ચિંતવન હોય છે? અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે કેવી ભક્તિ હોય છે?
dvd - ૨ - ૨૮ NULL Gujarati ૫.૦૩ ધર્મીને જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય. પણ જ્યારે ઉપયોગ પરમાં હોય ત્યારે ધર્મ હોય કે નહીં?
dvd - ૨ - ૨૯ NULL Gujarati ૧.૩૬ (જ્ઞાનીને) પરિણતિમાં આનંદનું વેદન આવતું હશે?
dvd - ૨ - ૩૦ NULL Gujarati ૬.૨૬ સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું?
dvd - ૨ - ૩૧ NULL Gujarati ૩.૧૬ આત્માનુભૂતિનું વર્ણન વચનમાં આવી શકે તેવું નથી છતાં પણ સાક્ષાત્કાર વિશે થોડો ઘણો પ્રસાદ આપશો?
dvd - ૨ - ૩૨ NULL Gujarati ૧૮.૨૩ કોઈપણ કાર્યમાં બહુ સોચ કરવા યોગ્ય નથી—શ્રીમદ્જીના વાક્યો....
dvd - ૨ - ૩૩ NULL Gujarati ૭.૨૯ દૃશ્યને અદૃશ્ય કર અને અદૃશ્યને દૃશ્ય કર તેવા જ્ઞાની પુરુષ....શ્રીમદ્જીના વાક્ય વિષે.... ઊંડા સંસ્કાર હોય તો કામ આવે! (અ) સંસ્કાર ઊંડા હોય તો કામ આવે.(બ) ક્રમબદ્ધ અને પુરુષાર્થ વિષે...
dvd - ૨ - ૩૪ NULL Gujarati સનાતન ધર્મ એટલે શું?
dvd - ૨ - ૩૫ NULL Gujarati ૨.૧૫ સાચું સુખ શામાં છે?
dvd - ૨ - ૩૬ NULL Gujarati ૮.૪૧ (પ્રશ્નનો સારાંશ) (૧) જ્ઞાનીની કથન પદ્ધતિની વિવક્ષા વિષે....(૨) દ્રવ્ય અને પર્યાયની પ્રદેશ ભિન્નતાનો ખુલાસો....(૩) જ્ઞાનીનો આશય પકડવો.....(૪) પર્યાયનો કર્તા પર્યાય છે તે વિષે.
dvd - ૨ - ૩૭ NULL Gujarati ૧.૧૮ પૃથક્ત્વ તથા અન્યત્વમાં શો ફરક છે? (પ્રવચનસાર ગાથા ૧૦૬)
dvd - ૨ - ૩૮ NULL Gujarati ૪.૪૭ (પ્રશ્નનો સારાંશ) જ્ઞાની ભક્તિમાં જોડાય ત્યારે સમભાવ હોય?
dvd - ૨ - ૩૯ NULL Gujarati ૨.૧ (આત્મપ્રાપ્તિનો) એકધારો પ્રયાસ કરે તો પ્રાપ્ત થાય જ.....
dvd - ૨ - ૪૦ NULL Gujarati ૬.૫૬ જ્ઞાનમાં જે (સ્વ-પર) જાણવાનો પ્રકાર છે તેનો નિષેધ કરવામાં આવે તો એમાં લાભ શો થાય? નુકશાન શું થાય?
dvd - ૨ - ૪૧ NULL Gujarati ૨.૩૫ નિર્વિકલ્પ વખતે, પુરુષાર્થગુણની પ્રધાનતાથી પૂર્ણપણે જાણે કે અધૂરારૂપે જાણે?
dvd - ૨ - ૪૨ NULL Gujarati ૯.૫૫ જ્ઞાનનાં પડખાં તો ખ્યાલમાં આવે છે પણ દૃષ્ટિ શું છે તે ખ્યાલમાં આવતું નથી?
dvd - ૨ - ૪૩ NULL Gujarati ૪.૪૨ પૂજ્ય બહેનશ્રીની સહજ વાણી (પ્રતિજ્ઞા વિષે....)
dvd - ૨ - ૪૪ NULL Gujarati ૫.૩૨ અનુભવ પહેલાં સવિકલ્પ ર્નિણયનું સાચું સ્વરૂપ શું છે?
dvd - ૨ - ૪૫ NULL Gujarati ૧.૫૬ રુચિ કેમ પલટાય?
dvd - ૨ - ૪૬ NULL Gujarati ૫.૨ અનુભવ પહેલાં યથાર્થ ર્નિણય આવવો જોઈએ? ખરેખર યથાર્થ ર્નિણય માત્ર ધારણારૂપ હોય કે બીજું કાંઈક હોય?
dvd - ૨ - ૪૭ NULL Gujarati ૧૭.૧૨ જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રીનું સ્વરૂપ શું છે?
dvd - ૨ - ૪૮ NULL Gujarati ૨૧.૧૨ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પરિવર્તન વિષે.
dvd - ૨ - ૪૯ NULL Gujarati ૫.૪૫ ‘જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ’.....પરની પર્યાયને ફેરવી શકાય નહીં, તેમ પોતાની પર્યાય ફેરવી શકાય નહીં, એમ વાત આવે છે—કરવું તે મરવું એમ પણ આવે છે અને બધું ક્રમબદ્ધ છે એમ પણ આવે છે—આ ત્રણેનો મેળ કેવી રીતે છે? તે સમજાવવાની કૃપા કરશોજી.
dvd - ૨ - ૫૦ NULL Gujarati ૩.૦૩ જ્ઞાતાધારા પ્રગટ કરવા શું કરવું?
dvd - ૨ - ૫૧ NULL Gujarati ૬.૧૪ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૭માં આવે છે : ‘અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ તેને એકને જ ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો તે જ પહેલામાં પહેલો શાંતિ અને સુખનો ઉપાય છે.’ સ્વરૂપને દૃષ્ટિમાં લેવું અને તેને ધ્યેય બ
dvd - ૨ - ૫૨ NULL Gujarati ૨.૩૬ જ્ઞાયકને દૃષ્ટિનો વિષય બનાવ્યા પછી જે બાહ્ય પદાર્થો, સંયોગી પદાર્થો, નૈમિત્તિક પદાર્થો કે નૈમિત્તિકભાવો થયા કરે છે તેને જ્ઞાન શું કરે? માત્ર જાણે?
dvd - ૨ - ૫૩ NULL Gujarati ૦.૩૯ તેનાથી (વિભાવથી) છૂટકારો જ્ઞાનીના વચનોથી થાય કે પોતાને કરવો પડે?
dvd - ૨ - ૫૪ NULL Gujarati ૩.૧૯ પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચનો વિષે....
dvd - ૨ - ૫૫ NULL Gujarati ૦.૨૮ પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળ્યા ન હોય તો ટેપ સાંભળવાથી કોઈને સમ્યગ્દર્શન થઈ શકે?
dvd - ૨ - ૫૬ NULL Gujarati ૦.૪૩ શ્રીમદ્જી અને ગુરુદેવશ્રીને નિસર્ગજ કે અધિગમજ સમ્યગ્દર્શન હતું?
dvd - ૨ - ૫૭ NULL Gujarati ૯.૦૪ ....આ બધાની (દ્રવ્ય-પર્યાયની) ભિન્નતા કાર્ય (ભાવ) અપેક્ષાએ છે કે ક્ષેત્ર સંબંધી.... (અપેક્ષાએ)
dvd - ૨ - ૫૮ NULL Gujarati ૫.૦૮ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૭માં આવે છે કે : ‘આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે.’ જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. તેમાં અનંતી અને ગંભીરતામાં શું કહેવું છે?
dvd - ૨ - ૫૯ NULL Gujarati ૨.૪૬ વૈરાગ્ય સંબોધન
dvd - ૨ - ૬૦ NULL Gujarati ૫.૩૧ દેવ-ગુરુ-શાસ્ત્રની રુચિ લાવવા શું શું કરવું જોઈએ? તથા ‘માંગલિક’
dvd - ૨ - ૬૧ NULL Gujarati ૨.૪૪ જ્ઞાનગુણ સવિકલ્પ છે અને બાકી બધા ગુણો નિર્વિકલ્પ છે, તો કેવળજ્ઞાન સવિકલ્પ કહેવાય કે કેમ?
dvd - ૩ - ૧ NULL Gujarati ૨.૫૪ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
dvd - ૩ - ૨ NULL Gujarati ૨૨.૧ પ્રવચનસારમાં આવે છે....શાસ્ત્રનો અભ્યાસ કરવાં છતાં ઘણા જીવોને રુચિ વહેલી થાય છે--ઘણા જીવોને રુચિ મોડી થાય છે તેનું શું કારણ? (પ્રશ્નનો સાર...)
dvd - ૩ - ૩ NULL Gujarati ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૦)માં આવે છે કે ‘‘....કપડાં વિના દાગીના શોભતા નથી...’’....તેમાં ગુરુદેવશ્રી લૌકિક નીતિ અને લોકોત્તર નીતિ અથવા વ્યવહાર ધર્મ અને નિશ્ચયધર્મની વાત કરે છે?
dvd - ૩ - ૪ NULL Gujarati ૮.૩૮ ‘‘આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય પણ અત્યંત પ્રત્યક્ષ છે.’’ તેમાં શું કહેવા માંગે છે? શ્રીમદ્જીનું વાક્ય
dvd - ૩ - ૫ NULL Gujarati ૬.૩ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે કે ‘‘રાગના વિકલ્પથી ખંડિત થતો હતો, તે જીવે સ્વરૂપનો ર્નિણય કર્યો અને સ્વરૂપમાં ઠર્યો ત્યાં તે ખંડ ખંડ થતો અટકી ગયો"...તો ખંડ ખંડ થતો હતો અટકી ગયો તેનો શો અર્થ?
dvd - ૩ - ૬ NULL Gujarati ૬.૩૪ અંતરના અભ્યાસ વિષે....
dvd - ૩ - ૭ NULL Gujarati ૭.૦૫ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૫૩)માં આવે છે કે ‘જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થાય તેને ચારેય પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ અને તેને જ કેવળજ્ઞાનીએ દીઠું તેનો સાચો સ્વીકાર કર્યો છે’ તો તેમાં ચારેય પડખેથી અવિરોધ પ્રતીતિ જોઈએ તેમાં શું કહેવું છે?
dvd - ૩ - ૮ NULL Gujarati ૩.૪૧ મુનિરાજો જે જંગલમાં બેઠા છે–બધું છોડીને બેઠા છે તેમને આ શુદ્ધ સ્વરૂપનું ભાન ન થાય તો અમે જ્યાં જંજાળમાં બેઠા છીએ તો અમને કેમ થશે?
dvd - ૩ - ૯ NULL Gujarati ૨૪.૪૪ જાતિસ્મરણ વિષે......
dvd - ૩ - ૧૦ NULL Gujarati ૩.૦૯ પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વઘરમાં જવાનું બહુ કહ્યું છે, પણ તે તરફ એક મિનિટ પણ ઉપયોગ જાય ત્યાં તો અનેક વિકલ્પો ઊભા થાય તે અંદર થંભવા દેતા નથી.
dvd - ૩ - ૧૧ NULL Gujarati ૬.૪૯ ‘‘ગંભીર તારી વાણીમાં....જે હૃદય તારું જાણતા, તે ભાવ તારો ખેંચતા’’ તે સંબંધી....
dvd - ૩ - ૧૨ NULL Gujarati ૧.૫૮ આત્મામાં કેવળજ્ઞાન સત્તારૂપે છે અને આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે છે, તો સત્તા અને શક્તિમાં શું તફાવત છે?
dvd - ૩ - ૧૩ NULL Gujarati ૧.૩૩ શ્રીમદ્જીમાં આવે છે કે ‘‘ચોથા ગુણસ્થાન પહેલાં ઉપદેશકપણું હોવું ન જોઈએ’’ તેમાં શું કહેવા માગે છે?
dvd - ૩ - ૧૪ NULL Gujarati ૫.૨૧ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૭૬)માં આવે છે કે ‘જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ;’ જીવન સમજ્યા વગર અંદરની પાત્રતા આવી શકે? જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા માટે પાત્રતા કેવી હોવી જોઈએ?
dvd - ૩ - ૧૫ NULL Gujarati ૫.૩૯ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૫૩)માં આવે છે ‘‘પુરુષાર્થ હીન થઈને દ્રવ્યાનુયોગની વાતો કરે છે તો તે નિશ્ચયાભાસી છે’’ એમાં પુરુષાર્થ કોને કહેવો.
dvd - ૩ - ૧૬ NULL Gujarati ૫.૨૨ (આત્મા) સ્વભાવે શુદ્ધ છે અને રાગ યોગ્યતા પ્રમાણે થયા કરે છે? એમ સમજીએ તો?
dvd - ૩ - ૧૭ NULL Gujarati ૨.૫૭ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૪૧માં આવે છે કે ‘‘સમયસાર આગમોનું પણ આગમ છે...’’ એ ક્યા ભાવથી કહ્યું છે?
dvd - ૩ - ૧૮ NULL Gujarati ૧.૪૮ છ માસ સુધી મંદ પુરુષાર્થ સતત ચાલુ રહે તેને સમ્યગ્દર્શન થાય, આ ભૂમિકા ક્યા પ્રકારની કહેવાય?
dvd - ૩ - ૧૯ NULL Gujarati ૧.૪૧ છ માસમાં (સમ્યગ્દર્શન) ન થાય તો તેને ઉભયાભાસી કહેવાય, નિશ્ચયાભાસી કહેવાય કે વ્યવહારાભાસી કહેવાય?
dvd - ૩ - ૨૦ NULL Gujarati ૭.૩૯ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે, ‘‘સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો ર્નિણય આવી ગયો.’’ તો ક્યા પ્રકારે સ્થાપના કરવી? એવી સમજણમાં સર્વજ્ઞ થવાનો ર્નિણય ક્યા પ્રકારે આવતો હશે?
dvd - ૩ - ૨૧ NULL Gujarati ૫.૩૬ પ્રત્યક્ષ સત્પુરુષની મહિમા લાવતા નથી અને પરોક્ષ (પૂર્વે થઈ ગયેલા) સત્પુરુષોની મહિમા લાવે તો તેને સમ્યગ્દર્શન થાય?
dvd - ૩ - ૨૨ NULL Gujarati ૮.૫૭ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૦)માં આવે છે ‘‘ભરત ચક્રવર્તી આહારના સમયે મુનિરાજના આગમનની પ્રતિક્ષા કરતા ને ભક્તિથી આહારદાન દેતા ને બીજી બાજુ ‘તું ભગવાન છો’ તો તે બન્નેનો મેળ કઈ રીતે છે? તે કૃપા કરી સમજાવશો.
dvd - ૩ - ૨૩ NULL Gujarati ૧.૪૧ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનમાં આવે છે કે ‘‘બ્રહ્મદત્ત અને સુભૌમ ચક્રવર્તી હોવા છતાં તે વર્તમાનમાં નારકી જ છે. તેમને સમ્યગ્દર્શન થઈ ગયેલ છે તેથી તે વર્તમાનમાં સિદ્ધ જ છે.’’ કઈ રીતે?
dvd - ૩ - ૨૪ NULL Gujarati ૪.૫૫ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૭૦)માં આવે છે કે ‘‘જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખા લાગે, પણ અંદર ઊંડુ રહસ્ય જોતા, તેમના આશયમાં કેટલો આંતરો (ફરક) છે તે સમજાય’’ તો તેમાં પૂજ્ય ગુરુદેવશ્રીને શું કહેવું છે?
dvd - ૩ - ૨૫ NULL Gujarati ૧.૫૪ આત્મસ્વરૂપને સમજવા માટે ઘણી વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણી સમક્ષ મૂકી છે. બહિર્લક્ષી જ્ઞાનમાં તો ઘણી વાત સમજાઈ જાય છે. પરંતુ અંદરમાં શ્રદ્ધા પલટવાનું કામ થવું જોઈએ તે કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન કૃપા કરીને આપશો?
dvd - ૩ - ૨૬ NULL Gujarati ૪.૪૮ આચાર્ય ભગવાન અનેક પડખેથી સ્વભાવનો મહિમા કરે છે. આપણે તે સાંભળીએ, વાંચીએ છીએ પણ અંદરથી મહિમા જેવો આવવો જોઈએ તેવો કેમ નહીં આવતો હોય?
dvd - ૩ - ૨૭ NULL Gujarati ૧.૪ આત્મસ્વરૂપનો મહિમા સમજવા માટે આપે જ્ઞાન અને વૈરાગ્ય બે ભેગા લીધા પણ તેમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનું કાંઈ સ્થાન ખરું?
dvd - ૩ - ૨૮ NULL Gujarati ૧.૨૬ (જીવ) બહારનું કાર્ય કરવાનો પુરુષાર્થ ઘણો કરે છે. તેમાં તેનું ધાર્યું કાંઈ થતું નથી. તો પણ તેને સાચી સમજણનો પુરુષાર્થ કેમ જાગતો નથી?
dvd - ૩ - ૨૯ NULL Gujarati ૧.૨૨ પુરુષાર્થ માત્ર સ્વભાવ સન્મુખનો કરવો કે પુરુષાર્થમાં મોહને ટાળવાની પણ અમારી ભાગે જવાબદારી ખરી? વિભાવને દૂર કરવાનો પુરુષાર્થ કરવો પડે ખરો?
dvd - ૩ - ૩૦ NULL Gujarati ૧.૧૭ સ્વભાવને કઈ રીતે ઓળખવો?
dvd - ૩ - ૩૧ NULL Gujarati ૪.૨૧ જીવ એકલો પોતે પોતાના પુરુષાર્થથી કામ કરે છે તેમ લઈએ તો પછી (બે પદાર્થ વચ્ચેના) વૈરાગ્ય અને ભક્તિ વગેરેનું શું કામ?
dvd - ૩ - ૩૨ NULL Gujarati ૨.૧૭ બધી જવાબદારી જીવની છે. પોતે બધું કરવાનું છે. એ વાત સ્વીકારી લીધી છે પણ કામ કઈ રીતે કરવું તે સમજાતું નથી અને તેની મુંઝવણ થાય છે. કરવું આપણે છે પણ કરવું કઈ રીતે?
dvd - ૩ - ૩૩ NULL Gujarati ૧.૩૭ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજણ કરાવી પણ રુચિ-લીનતા કરવામાં ગુરુદેવની મદદ.....
dvd - ૩ - ૩૪ NULL Gujarati ૫.૨૨ (પ્રશ્નનો સાર).....વિકલ્પ આવે તે વખતે આવી રીતે કરવાની વાત છે. અમે તો સામાન્ય બુદ્ધિના છીએ આપની પાસેથી થોડું ઘણું ગ્રહણ થાય તો પ્રયત્ન ચાલું રહે.
dvd - ૩ - ૩૫ NULL Gujarati ૨૦.૩૮ વિકલ્પની ભૂમિકા વખતે વચ્ચે જે પ્રમાણમાં થોડું ઘણું ભાવભાસન જેવું થાય તે ભેદવિજ્ઞાનનો પ્રયત્ન કહેવાય?
dvd - ૩ - ૩૬ NULL Gujarati ૪.૫૬ ભાવભાસનમાં શું થતું હશે?
dvd - ૩ - ૩૭ NULL Gujarati ૧.૫૯ ભાવભાસનની પરિણતીને જ્ઞાનીની સવિકલ્પદશાની પરિણતિ સાથે સરખાવી શકાય?
dvd - ૩ - ૩૮ NULL Gujarati ૪.૦૫ જ્ઞાનીની નિર્વિકલ્પદશા તથા સવિકલ્પ પરિણતિ બન્નેમાં શું ફેર છે?
dvd - ૩ - ૩૯ NULL Gujarati ૬.૨૬ ચોથા ગુણસ્થાનવાળાના નિર્વિકલ્પ વેદન અને પાંચમાવાળાના સવિકલ્પ આનંદના વેદનમાં શું ફેર?
dvd - ૩ - ૪૦ NULL Gujarati ૫.૧૬ ‘હું ચૈતન્ય છું’ અને અન્ય નથી તેમ નક્કી કરવા છતાં કાર્ય કેમ થતું નથી ?
dvd - ૩ - ૪૧ NULL Gujarati ૫.૨૯ શ્રદ્ધાનું બળ આપવું જોઈએ, ‘હું જ્ઞાયક જ છું’ એવું જોર આપવું જોઈએ?
dvd - ૩ - ૪૨ NULL Gujarati ૪.૧૨ નિર્વિકલ્પતા સહજ છે તે ખબર પડે છે, પણ વિકલ્પ સહજ છે તે ખબર પડતી નથી?
dvd - ૩ - ૪૩ NULL Gujarati ૨.૩૩ પ્રમાણ જ્ઞાન કામનું છે....?
dvd - ૩ - ૪૪ NULL Gujarati ૨.૫ (પ્રશ્નનો સારાંશ) સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે ‘બધું ક્ષણિક છે’ અથવા ‘આત્માના સ્વભાવનો મહિમા લાવવો,’ તે બન્નેમાંથી ક્યું વિશેષ કાર્યકારી છે?
dvd - ૩ - ૪૫ NULL Gujarati ૪.૧૨ (ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨માં આવે છે) ‘ જિનવર તે જીવ છે અને જીવ છે તે જિનવર છે કેટલી વિશાળ દૃષ્ટિ’ તેમાં શું કહેવા માંગે છે?
dvd - ૩ - ૪૬ NULL Gujarati ૫.૦૭ (ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૮માં આવે છે) ‘નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે’ તેમાં પૂજ્ય ગુરુદેવશ્રીને શું કહેવું છે?
dvd - ૩ - ૪૭ NULL Gujarati ૧૪.૧૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૯માં આવે છે : ચામડાં ઉતારીને....ગુરુનો ઉપકાર ઓળવે તે અનંત સંસારી છે. કોની પાસેથી સાંભળવું તેનો જેને વિવેક નથી તે સાંભળવાને લાયક નથી.
dvd - ૩ - ૪૮ NULL Gujarati ૫.૪૮ ‘આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ તેને એકને ધ્યાવી’ ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૭માં આવે છે તેનો શો અર્થ છે?
dvd - ૩ - ૪૯ NULL Gujarati ૨.૨૭ સમવસરણમાં જે અનેક પ્રાણીઓ હોય છે, તે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ મૂળભૂત હેતુ જે કહેવાનો હોય છે તે કેવી રીતે સમજી જાય છે?
dvd - ૩ - ૫૦ NULL Gujarati ૭.૧૨ કોઈ યોગ્યતાવાળો જીવ હોય–આશય ગ્રહણ કરી શકતો હોય અને તે જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપને ન જાણે પણ જ્ઞાયકને લક્ષમાં લઈને પોતાનું કાર્ય કરી શકે? જેમકે ર્તિયંચ
dvd - ૩ - ૫૧ NULL Gujarati ૨.૦૨ જે જ્ઞાનની સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. એવું વચનામૃતમાં આવે છે. તેનો ભાવ સમજાવવા વિનંતી.
dvd - ૩ - ૫૨ NULL Gujarati ૪.૧૧ એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. અંદરમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા કરીને નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે.
dvd - ૩ - ૫૩ NULL Gujarati ૨૦.૩૮ સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન વિષે....
dvd - ૩ - ૫૪ NULL Gujarati ૩.૧૧ (પ્રશ્નનો સારાંશ) ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો તે જ રાગ ટાળવાનો સાચો ઉપાય છે તે વિષે.....
dvd - ૩ - ૫૫ NULL Gujarati ૨.૪૮ (પ્રશ્નનો સારાંશ) રાગથી હું ભિન્ન છું એમ બોલવામાં તથા ભાવભાસનમાં શું અંતર રહેતું હશે?
dvd - ૩ - ૫૬ NULL Gujarati ૫.૦૭ (પ્રશ્ન સારાંશ) આપના સમાગમ પછી ઘણા ખુલાસા થયા ત્યારે ખ્યાલ આવે છે કે પહેલાં સમજણ કેવી હતી અને હવે કેવી છે?
dvd - ૩ - ૫૭ NULL Gujarati ૭.૦૨ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૮૮)માં આવે છે કે ‘‘પંચમ કાળે ભરતક્ષેત્ર ને ગરીબ ઘરે જન્મ્યો છો તેમ ન જો, તું અત્યારે જ્યારે જુએ ત્યારે સિદ્ધ સમાન છો’’ એમાં પૂજ્ય ગુરુદેવશ્રીને શું કહેવું છે?
dvd - ૩ - ૫૮ NULL Gujarati ૪.૧૯ આકરી પ્રતિકૂળતા વખતે તથા કોઈ કઠોર મર્મચ્છેદક વચન કહે, ત્યારે દેહમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરીને...સમતા રાખવી વગેરે કહ્યું, પણ અમારા શ્રદ્ધા-જ્ઞાનનાં ઠેકાણા નથી તો અમે ક્યાંથી પરમાત્માનું ધ્યાન કરીએ?
dvd - ૩ - ૫૯ NULL Gujarati ૮.૩૫ શ્રીમદ્જીમાં આવે છે ‘સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવાથી સર્વે પ્રાણીઓ પ્રત્યે દાસત્વ આવી જાય છે,’ તેમાં શું કહેવા માંગે છે?
dvd - ૩ - ૬૦ NULL Gujarati ૩.૪૪ અધમાધમ અધિકો પતિત હું....ઉગે ન આત્મ વિચાર.
dvd - ૪ - ૧ NULL Gujarati ૨.૫૪ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક
dvd - ૪ - ૨ NULL Gujarati ૫.૫૫ જ્ઞાન અને કષાયનું ભેદજ્ઞાન કેવી રીતે થાય?
dvd - ૪ - ૩ NULL Gujarati ૨.૧૮ તત્ત્વનો વિચારપૂર્વક કરેલ ર્નિણય કે મારું સુખ મારામાં છે. હું જ્ઞાયક છું પણ નિર્વિકલ્પ પ્રતીતિ ન આવે ત્યાં સુધી હજું એકત્વ બાકી છે તો પછી તે ર્નિણયને ર્નિણય કઈ રીતે કહેવાય?
dvd - ૪ - ૪ NULL Gujarati ૪.૦૪ પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત ૧૫૬-૧૫૭ બોલમાં શો ફરક છે? (૧) એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કરવાથી કાંઈ સમ્યગ્દર્શન પમાતું નથી. (૨) તત્ત્વવિચારના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન થાય છે તે સિવાય બીજા કોઈ ઉપાયથી સમ્યગ્દર્શન થતું નથી. આ બે બોલમાં શું કહેવું છે?
dvd - ૪ - ૫ NULL Gujarati ૩.૪૬ (પ્રશ્નનો સારાંશ) વિકલ્પાત્મક ર્નિણય કર્યો હોવા છતાં અનુભવ કેમ થતો નથી? તેમાં ક્યાં કચાશ રહી જાય છે?
dvd - ૪ - ૬ NULL Hindi ૩.૪૩ पूज्य गुरुदेवश्री के प्रवचन में आता है, ‘ज्ञानी को राग का बंध नहीं होता है क्योंकि उनका उपयोग अंतर की तरफ होता है । जब रामचंद्रजी लक्ष्मण को छह महिने तक लेकर घूमे थे, उस समय उनका उपयोग दोनों तरफ कैसे रहता होगा ?
dvd - ૪ - ૭ NULL Gujarati ૪.૧૨ રાગની પર્યાય જણાય છે અને સાક્ષાત્ વેદનમાં આવે છે અને જે જણાતો નથી તેને કેવી રીતે પ્રગટ કરીને જાણવું?
dvd - ૪ - ૮ NULL Gujarati ૨.૩૯ (પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૩૬) ‘જેને જેની રુચિ હોય છે તે તેની વારંવાર ભાવના ભાવે છે અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું જ ભવન તેનો શો અર્થ છે?
dvd - ૪ - ૯ NULL Gujarati ૯.૫૬ આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્રિકાળી ને વિષય કરે અને જ્ઞાન વડે ત્રિકાળીને વિષય કરે તેમાં કાંઈ અંતર?
dvd - ૪ - ૧૦ NULL Gujarati ૪.૨૮ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આખા બ્રહ્માંડનું તત્ત્વ આવી જાય છે. આવી સૂક્ષ્મતાને યથાર્થ ખ્યાલમાં લેતા મોહ ક્યાં ઊભો રહે?
dvd - ૪ - ૧૧ NULL Gujarati ૧.૪૩ કોઈ ઠેકાણે એમ આવે છે કે વિભાવ ઉપર-ઉપર તરે છે. તેનો શો અર્થ છે?
dvd - ૪ - ૧૨ NULL Gujarati ૧.૫૨ દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયરૂપે પરિણમે છે....તેમાં બે દ્રવ્ય વચ્ચેની સ્વતંત્રતાની વાત આવી અને તેથી....તેમાં એકત્વબુદ્ધિ રહેતી નથી. પણ પર્યાયમાં જે રાગાદિ થાય છે તેમાં એકત્વપણું આ જાણવાથી કેવી રીતે ટળે?
dvd - ૪ - ૧૩ NULL Gujarati ૮.૪૨ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨૫૪)માં આવે છે ‘‘સ્વભાવના લક્ષે સત્ય આવે અને અજ્ઞાનના લક્ષે અસત્ય આવે....’’
dvd - ૪ - ૧૪ NULL Gujarati ૨.૦૧ કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોય છે અને કોઈ જીવોને ર્નિણયની દૃઢતા હોતી નથી....તો દૃઢતા કેમ થાય?
dvd - ૪ - ૧૫ NULL Gujarati ૮.૦૮ હું જ્ઞાયક છું એ ભાવમાં ‘હું’ અને ‘જ્ઞાયક’ બન્ને એક સાથે હોઈ શકે?
dvd - ૪ - ૧૬ NULL Gujarati ૩.૩૧ ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે વ્રત તપ કરે તો પણ તે સમ્યક્ત્વનો અધિકારી નથી પણ તત્ત્વવિચારના અભ્યાસથી.....તો કેવા પ્રકારનો તત્ત્વવિચારનો અભ્યાસ કરવો?
dvd - ૪ - ૧૭ NULL Gujarati ૨.૦૮ પહેલાં જ્ઞાન જુદું પડતું ન હતું, રાગ ને જ્ઞાન બધું ભેળસેળપણે ખ્યાલમાં આવતું હતું. આપની કૃપાથી...સ્વ-પરપ્રકાશક એવું ત્રિકાળ આખું તત્ત્વ તે જ હું છું એમ દ્રઢતા કરતા જઈએ છીએ....છતાં હું શરીર છું, રાગી છું એમ થઈ જાય છે તો શું કરવું?
dvd - ૪ - ૧૮ NULL Gujarati ૫.૧ તત્ત્વ સમજવાના વિચારમાં જે (૧) શુભભાવ સહજ આવે છે (૨) શુભભાવની સામાયિક થઈ જાય. (૩) તો ચૈતન્યની જાગૃતિ લાવી ર્નિણય કરે તેની શી વાત!
dvd - ૪ - ૧૯ NULL Gujarati ૨.૩ પરવસ્તુને હું કરી શકું છું એમ જેણે માન્યું છે તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે.
dvd - ૪ - ૨૦ NULL Gujarati ૫.૩ જિજ્ઞાસુને પણ ભક્તિના ભાવ હોય છે?
dvd - ૪ - ૨૧ NULL Gujarati ૨.૩૯ પુરુષાર્થમાં વેગ મળે એવો મંત્ર આપો જેથી અમે પાર ઊતરી જઈએ.
dvd - ૪ - ૨૨ NULL Gujarati ૨.૦૫ ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે’ પણ કોઈ જીવ...સમ્યગ્દર્શનને ધ્યેય રાખીને જ્ઞાયક આત્માનો આશ્રય કરવા માગે તો શું તેને શરૂઆત ન થાય?
dvd - ૪ - ૨૩ NULL Gujarati ૧૦.૨૫ અધ્ધરથી આત્મા સંબંધી વિકલ્પો મુમુક્ષુદશામાં આવે તેનો શો અર્થ છે?
dvd - ૪ - ૨૪ NULL Gujarati ૨.૨૨ ‘અમને આ ગુરુ સાચા મળ્યા ત્યાર પછી જિજ્ઞાસા જાગી છે’ તો બન્નેનો મેળ કેવી રીતે છે?
dvd - ૪ - ૨૫ NULL Gujarati ૬.૫૧ આલોચના અધિકારમાં સમભાવ-સમતાભાવ આવે છે. સમતાભાવ એટલે શું? બધાને સરખા માનવા તે.
dvd - ૪ - ૨૬ NULL Gujarati ૧.૫૮ ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘‘પર્યાયદૃષ્ટિથી સંસાર છે અને દ્રવ્યદૃષ્ટિથી મોક્ષ અને વીતરાગતા છે’’ શું પર્યાયદૃષ્ટિમાં આટલી મોટી સજા? ચીભડાના ચોરને ફાંસીની સજા?
dvd - ૪ - ૨૭ NULL Gujarati ૨.૧૧ પર્યાયને પોતાની માને છે પર્યાય તો પોતાનો જ અંશ છે પછી એના માટે આટલી બધી સજા?
dvd - ૪ - ૨૮ NULL Gujarati ૨.૧૮ દ્રવ્યદૃષ્ટિ કર્યા વિના પર્યાયનો આશ્રય છૂટે?
dvd - ૪ - ૨૯ NULL Gujarati ૨.૧૭ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય એમ કેમ?
dvd - ૪ - ૩૦ NULL Gujarati ૬.૩૫ ‘ૐ’નો અર્થ સમજાવશો?
dvd - ૪ - ૩૧ NULL Gujarati ૧.૫૯ શ્રીમદ્જીના પુસ્તક પ્રકાશન વિષે વાતચીત
dvd - ૪ - ૩૨ NULL Gujarati ૩.૩૧ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૧૬૨ વિષે.
dvd - ૪ - ૩૩ NULL Gujarati ૫.૧ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં બ્ર. ચંદુભાઈ તથા મામાની (પં. હિંમતભાઈ) મહેનત અને માર્ગદર્શન આપનું. એમ લાગે આનું નામ શાસ્ત્ર કહેવાય. ટુંકામાં પણ એકે-એક વસ્તુ આવી જાય છે. તીર્થંકરના દ્રવ્યની મહિમા વિષે.....
dvd - ૪ - ૩૪ NULL Gujarati ૬.૨૪ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીનો પ્રવાહ સારી રીતે બરાબર ચાલુ રહે તે માટે આપ કાંઈ માર્ગદર્શન આપશો.
dvd - ૪ - ૩૫ NULL Gujarati ૩.૦૩ સમ્યગ્દર્શનથી જ બધી સિદ્ધિ! (દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ)
dvd - ૪ - ૩૬ NULL Gujarati ૦.૨૮ સમ્યગ્દર્શન એટલે પોતાના સ્વરૂપનું દર્શન?
dvd - ૪ - ૩૭ NULL Gujarati ૧૨.૨૫ પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ ૨૧૮માં આવે છે એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે સમ્યક્ત્વ પામતો નથી?
dvd - ૪ - ૩૮ NULL Gujarati ૩.૧૧ નિયમસાર પ્રતિક્રમણ અધિકાર (ગાથા ૨૨માં આવે છે)માં....‘આ ભેદના અભ્યાસથી’.... સમ્યગ્દર્શન પછી પણ ભેદજ્ઞાન હોય?
dvd - ૪ - ૩૯ NULL Gujarati ૫.૧૭ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ ૯૪માં આવે છે ‘‘શુદ્ધાત્માના અનુભવમાં મુખ્યપણે રાગ-દ્વેષના કર્તા કે ભોક્તા નથી–પણ સ્વભાવદૃષ્ટિમાં ર્નિમળ પર્યાયને કરે છે...પોતાના જ્ઞાન અને આનંદનો કર્તા-ભોક્તા છે એમ શા માટે કહ્યું છે?
dvd - ૪ - ૪૦ NULL Gujarati ૧૪.૩૧ શ્રીમદ્જીમાં આવે છે કે જ્યાંસુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસવાથી સમકિત થાય છે. સમ્યગ્દૃષ્ટિ જીવને અસ્તિત્વ નજરાયા કરે છે. તેમ સમ્યક્સન્મુખ જીવને આવો કોઈ પ્રકાર ભજે ખરો?
dvd - ૪ - ૪૧ NULL Gujarati ૩.૧ ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૭૦માં આવે છે કે ‘‘કેવળ એક ગુણનું પરિણમન થતું નથી પણ દ્રવ્યનું પરિણમન થતાં અનંત ગુણોનું પરિણમન થાય છે.’’ અમે તો એમ માનતા હતાં કે દ્રવ્યને ગુણની–ગુણને પર્યાયની અપેક્ષા નથી. તો કેવી રીતે છે તે સમજાવશો?
dvd - ૪ - ૪૨ NULL Gujarati બધા ગુણોથી જુદો દ્રવ્યસ્વભાવ કેવી રીતે ગ્રહણ કરવો?
dvd - ૪ - ૪૩ NULL Gujarati ૯.૩૬ (પ્રશ્નનો સારાંશ) પર્યાયનો આશ્રય દ્રવ્ય છે એમ ન માનીને ને પર્યાયને સ્વતંત્ર માનવાથી શો દોષ આવે?
dvd - ૪ - ૪૪ NULL Gujarati ૫.૫૮ (પ્રશ્નનો સારાંશ) પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૨૧૩માં આવે છે કે આત્મા પોતાના ષટ્કારકરૂપે પરિણમે છે તથા પર્યાયના ભિન્ન ષટ્કારક છે એમ પણ આવે છે, તો તે કેવી રીતે છે?
dvd - ૪ - ૪૫ NULL Gujarati ૩.૨૫ (પ્રશ્નનો સારાંશ) જ્ઞાનીને અવિદ્યા-રાગાદિ કાંઈ નુકશાન કરી શકતા નથી. એવું શ્રુતનું વચન છે.B253
dvd - ૪ - ૪૬ NULL Gujarati ૬.૨૫ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃત (બોલ નં. ૨)માં ‘‘સમ્યગ્દૃષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દૃષ્ટિ!’’ એમ આવે છે, આમાં વિશાળ દૃષ્ટિમાં શું કહેવા માંગે છે?
dvd - ૪ - ૪૭ NULL Gujarati ૨.૦૭ જ્ઞાયકને યથાર્થ ઓળખીને અથવા ર્નિણય કરી, સ્થિરતાનો પ્રયત્ન કરવો એમાં આપને શું કહેવું છે?
dvd - ૪ - ૪૮ NULL Gujarati ૩.૩૭ ‘હું અખંડ જ્ઞાયકમૂર્તિ છું’ એવો સાચો ર્નિણય કરીને, બુદ્ધિપૂર્વક મનનું અવલંબન ન લેવું એમ આપનું કહેવું હતું?
dvd - ૪ - ૪૯ NULL Gujarati ૨.૦૬ જ્ઞાયકનું ગ્રહણ કર્યું હોય તેની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ ફરક દેખાય કે નહીં?
dvd - ૪ - ૫૦ NULL Gujarati ૨.૨૪ આવો ઉપદેશ સાંભળી વૃત્તિમાં મજબૂતાઈ કેમ આવતી નથી?
dvd - ૪ - ૫૧ NULL Gujarati ૮.૨૪ પોતાની ભૂમિકાને યોગ્ય થતા વિકારી ભાવોને જે છોડવા માંગે છે, તે પોતાની વર્તમાન ભૂમિકાને સમજી શકતો નથી. માટે તેનું જ્ઞાન મિથ્યા છે એમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે તેનો શો અર્થ છે.
dvd - ૪ - ૫૨ NULL Gujarati ૬.૫૩ શું જ્ઞાનીનો કોઈ પણ દોષ દેખાય તો તેના પ્રત્યેનો તે અવિનય ગણાય?
dvd - ૪ - ૫૩ NULL Gujarati ૫.૧૯ પૂજ્ય ગુરુદેવશ્રીનો માર્ગ સારી રીતે ચાલુ રહે તે માટે શું કરવું?
dvd - ૪ - ૫૪ NULL Gujarati ૫.૧૭ સત્સંગ-વૈરાગ્ય વગેરે સાધક કેવી રીતે? ને બાધક કેવી રીતે?+B265
dvd - ૪ - ૫૫ NULL Gujarati ૧.૪૮ જ્ઞાનીને શ્રદ્ધામાં વિકારનો નિષેધ છે, તેમ વિકલ્પમાં પણ નિષેધ આવે ખરો?
dvd - ૪ - ૫૬ NULL Gujarati ૧.૧૮ વચનામૃતમાં આવે છે કે ‘‘સમ્યગ્દૃષ્ટિને રાગ હોય છે પણ તેનો રસ નીતરી ગયો છે’’ તેનો શો અર્થ?
dvd - ૪ - ૫૭ NULL Gujarati આત્મામાં સુખ ભર્યું છે તેનો ર્નિણય કરવાની રીત શી?
dvd - ૪ - ૫૮ NULL Gujarati ૩.૫૬ જ્ઞાનનો સ્વભાવ અનંતો છે એ તો અનંતા જ્ઞેયો પરથી ખ્યાલમાં આવે છે.....પણ અનંતુ સુખ આત્મામાં છે તેનો ર્નિણય કેમ થાય?
dvd - ૪ - ૫૯ NULL Gujarati ૨.૩ સમયસારની પ્રથમ ગાથામાં શ્રી ગુરુ ‘‘અનંતા સિદ્ધોને પોતાના આત્મામાં તથા શ્રોતાના આત્મામાં સ્થાપના કરે છે’’ તો શ્રોતાઓએ તેમાં શું કરવાનું?
dvd - ૪ - ૬૦ NULL Gujarati ૧.૪૩ અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત ર્નિણય કરવામાં શું શું આવશ્યકતા છે?
dvd - ૪ - ૬૧ NULL Hindi ૧૦.૧૯ (प्रश्न का सारांश) शुभचंद्राचार्य ज्ञानार्णव में कहते है ‘‘जहाँ अमृत तो विष के लिये हो तथा ज्ञान मोह के लिए हो और ध्यान नरक के लिये हो’’ उसमें क्या भावार्थ है?
dvd - ૪ - ૬૨ NULL Gujarati ૯.૦૩ (પ્રશ્નનો સારાંશ) પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘આકુળતાનું વેદન છે તે અવગુણનું વેદન છે’ ત્યાં ગુણની શક્તિનું પરિણમન ઘટ્યું છે કે વિપરીત થાય છે?
dvd - ૪ - ૬૩ NULL Gujarati ૧૬.૦૪ પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં આવે છે ‘‘શાસ્ત્ર તો ભા ના કાગળ છે તેને ઊકેલતા શીખવું જોઈએ....’’
dvd - ૪ - ૬૪ NULL Gujarati ૪.૪૩ આ જીવને પર્યાયની ઓળખ છે અને પોતાના સ્વભાવની ઓળખાણ નથી. તો શું પર્યાય દ્વારા સ્વભાવને ઓળખાય? કે સીધો ઓળખાય? તે વિસ્તારથી સમજાવશો.
dvd - ૪ - ૬૫ NULL Gujarati ૫.૫૩ ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પણ પર્વત જેવા દેખવા અને બીજાના નાના ગુણને મોટા કરીને જોવા. તથા પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મસ્વરૂપ જોવો. આવા બે કથનમાં શું તાત્પર્ય છે?
dvd - ૪ - ૬૬ NULL Gujarati ૨.૨૨ પરમાગમસારમાં ‘‘જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી’’ વિભાવ અને દોષમાં શો તફાવત છે? તે કૃપા કરી સમજાવો.
dvd - ૪ - ૬૭ NULL Gujarati ૭.૧૭ પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા કે ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં.’
dvd - ૪ - ૬૮ NULL Gujarati ૩.૫ ભક્તિ અને ભેદજ્ઞાનને મેળ છે?
dvd - ૪ - ૬૯ NULL Gujarati ૨.૩૯ અજ્ઞાનીને પહેલાં ભેદરૂપ ખ્યાલ હોય કે આ વિકાર પાછળ જ્ઞાન છે તે હું છું પછી અભેદનું અસ્તિત્વ ગ્રહણ કરે?
dvd - ૪ - ૭૦ NULL Gujarati ૯.૩૩ (જિજ્ઞાસુ દશામાં) અસ્તિત્વનું ભાવભાસન થાય કે જે વેદનમાં આવે?
dvd - ૪ - ૭૧ NULL Gujarati ૪.૪૭ જિજ્ઞાસુ દશામાં પણ યથાર્થ ર્નિણય કરી શકે છે?
dvd - ૪ - ૭૨ NULL Gujarati ૧.૦૯ સમ્યક્જ્ઞાન પ્રગટ કરવા માટે ભેદજ્ઞાનની વાત આવે છે તથા જ્ઞાયકની પ્રતીતિ કરવાની વાત આવે છે તે બન્ને એક વાત છે કે કેમ? તથા બન્નેનો મેળ કેવી રીતે છે? તે સમજાવશો.
dvd - ૪ - ૭૩ NULL Gujarati ૩.૧૫ પાત્ર જીવના (શિષ્યના) મુખ્ય લક્ષણ સંબંધી માર્ગદર્શન આપશો?
dvd - ૪ - ૭૪ NULL Gujarati ૫.૦૭ એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈ વખત જ્ઞેય કહેવામાં આવે, કોઈવાર હેય કહેવામાં આવે છે, તથા કોઈવાર ઉપાદેય કહેવામાં આવે છે. આમ પર્યાયસંબંધી ઘણાં કથનો આવે છે. તેમાં કઈ વાત મુખ્ય કરવી?
dvd - ૪ - ૭૫ NULL Gujarati ૬.૫૫ (પર્યાયનાં જ્ઞેય-હેય-ઉપાદેયનાં જવાબ વિષે) આ ખુલાસો બહુ સરસ છે. કોઈ દ્રવ્ય બાજું ખેંચાઈ જાય કાં એકાંત પર્યાય બાજુ ખેંચાઈ જાય છે.
dvd - ૪ - ૭૬ NULL Gujarati ૯.૨૫ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રથમ દર્શન આપને સંપ્રદાયમાં ક્યારે થયેલાં?
dvd - ૪ - ૭૭ NULL Gujarati ૧.૩૯ સમયસાર અને પ્રવચનસાર....પૂજ્ય ગુરુદેવશ્રી પાસેથી બહુ સાંભળ્યું, છતાં જ્યારે આપની પાસેથી બીજો પ્રકાર જાણવા મળે ત્યારે સંધી થતી હોય તેમ લાગે છે.